SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર किं तु सा पुण्यलावण्या, त्वया श्रुतवती हरे । तत्किं श्रुतं सभासद्भ्यः सभायां पुरुषोत्तम ।। २५ ॥ दृष्टा कांता न सा येन, न सा श्रुतवती भुवि । अवतारो मुधा तेषा-मवतीर्णास्तु निष्फलाः ।। २६ ॥ હે વિષ્ણુ, આની પુણ્યવતી અને રૂપવતી કન્યા તમે જોઈ નહી હોય અને સાંભળી પણ નહી હેય ! આ સભાના કેઈ સભાસદે પણ જોઈ નહી હોય અને સાંભળી પણ નહીં હોય! ખરેખર, વિષ્ણુ! આવી રૂપસુંદરીનું દર્શન અને સ્પર્શમ જેણે કર્યું નથી તેને જન્મ નિષ્ફળ છે અને ભૂમિપર તેને અવતાર ફેગટ છે. नारदोदिदतमाकर्ण्य, रुक्मिण्या रुपमद्भुतं । ऊढानूढास्त्यसौ नारी, माधवेनेति भाषितं ॥ २७ ॥ निशम्य नारदः प्रोचे, सोढा नास्ति परं हरे शिशुपालमहीशाय, ख्यातायास्ति समर्पिता ।। २८॥ शिशुपालेशितः पाचे, जेतुं जिग मिषो रिपून्।जितं रुक्मिणा प्रेम्णा, पक्षपातचिकीर्षया ॥ २९ ॥ जित्वा प्रत्यर्थिनः प्रत्या-गच्छतोः स्वनिकेतने।भूभृत्कुमारयोः प्रीति-नीरंधे समजायत ।। ३० ॥ शिशुपालाय तुष्टेन, बंधुना तत्र रूक्मिणा।अनापृच्छथैव पित्रादीन, प्रदत्ता रुक्मिणी स्वसा ।। ३१ ॥ शिशुपालोऽपि भूपालो, विशालकरवालभृत्। वैरिकालो मनःकालो, वीरमान्योऽस्ति सांप्रतं ॥३२॥ अचिंत्यशक्तिधाराणां, देवानामपि दुर्लभा । जीवता तु न सा तेन, मुच्यते रुक्मिणी कनी ॥३३॥ આ પ્રમાણે નારદના મુખે રુકિમણીના અદૂભૂત રૂપ-ગુણની પ્રશંસા સાંભળીને કૃષ્ણ પૂછ્યું સ્વામિન, આ સ્ત્રી વિવાહિત છે કે અવિવાહિત ?' નારદે કહ્યું – વિવાહિત નથી, પરંતુ શિશુપાલ રાજાની સાથે એનું વાગુદાન થયેલું છે. એક વખત શિશુપાલે બલવાન શત્રુને જીતવા માટે ભીમરાજાની મદદ માંગી. ભીમપુત્ર કિમકુમારની મદદથી શિશુપાલ શત્રુ પર વિજય મેળવ્યું. સંતુષ્ટ થયેલી શિશુપાલ અને રૂમિકુમારની ગાઢ મૈત્રી બંધાણી. કિમકુમારે સ્વદેશ પાછા ફરતી વખતે ઉત્સાહમાં આવીને પિતાની બેન રૂકિમણીને માતા પિતાને પૂછયા વિના જ શિશુપાલને આપી. શિશુપાલ રાજા પણ ખડ્મયુદ્ધમાં ભયંકર રીતે તલવાર ચલાવવામાં) અજોડ છે. શત્રુઓને કાળ છે. અને વીરમાની છે. શિશુપાલ જીવિત છે ત્યાં સુધી તે અચિંત્યશક્તિશાળી દેવાની પણ તાકાત નથી કે એના હાથમાંથી રૂકિમણીને મૂકાવી શકે. समाकर्थे ति वैकुंठो, रोमचांचल्यधारणात् । लोके यथार्थनामाभू-न्मतिचंचलतायुतः ॥३४॥ सुकृष्णवदनं कृष्णं, निरीक्ष्य नारदोऽभ्यधात् । सर्वथा मा कृथाश्वेत-चिंतयान्वितमच्युत ॥३५॥ सत्वमेवावलंबस्व, मुख्यः सत्ववता भव । यस्वावलबमेनैव, सिद्ध्यंत्यर्था हि देहिनां ॥३६॥ सत्वोद्यमविधातृणां, फलंत्वर्थाः समीहिता । तस्मात्सत्वोद्यमी काय, सुखैषिणा मनीषिणा ॥३७॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy