SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર कृत्वा वार्तामिमां ताब-तातेन सह ते शुभे ! । जगाम मुनिरध्यात्म-तेजा निजतपोवने ॥ ९५॥ द्विर्निवद्धं सुबद्धं स्या-दिति न्यायं बुधोदित विदंत्यतो मयाऽवादि, सत्यं नारदभाषितं ।। ९६ ॥ यथातथं विजानीहि, ततस्त्वमपि रुक्मिणि ! लोकेऽप्यस्ति प्रसिद्ध हि, नर्षिभाषितमन्यथा ॥९७ ॥ | મુનિએ કહ્યું - “રાજન , જો તું પૂછે છે તે હું કહું તે બરાબર સાંભળ “યદુવંશરૂપી સમુદ્રને ઉલ્લસિત કરવામાં ચંદ્ર સમાન. ( આશ્ચર્ય એ છે કે ચંદ્ર કલંક્તિ છે પરંતુ આ તે શત્રુ હોવા છતાં કલંકથી રહિત છે. ) દુષ્ટ દૈત્યોનો નાશ અને શિષ્ટ પુરૂષનું પાલન કરનાર પિતાના દોષોને શત્રુની જેમ ત્યાગ કરનાર અને પારકાના ગુણને મિત્રની જેમ આદર કરનાર એવા દ્વારિકાનગરીના અધિપતિ નવમા વાસુદેવ, એ જ આ પુત્રીના ભાવિ પતિ થશે.” આ પ્રમાણે તારા પિતા અને અતિમુક્તમુનિ વાત કરી રહેલા હતા ત્યાં રહેલી મેં બરાબર તે વાત સાંભળી હતી. તારા પિતાની સાથે આ પ્રમાણે વાત કરીને અધ્યાત્મજ્ઞાની તપસ્વી મહામુનિ પોતાના સ્થાને ચાલ્યા ગયા હતા. બે વખત બાંધેલું હોય તે મજબૂત બને છે.' તેમ અતિમુક્તમુનિએ કહેલી અને નારદે કહેલી વાત બને રીતે મળતી આવે છે. તેથી તને નારદે આશીર્વાદ આપ્યા તે સત્ય માન, રૂક્રમણિ! કેમાં પણ કહેવત છે કે જેમ તેમ બોલાયેલું પણ ઋષિમુનિઓનું વચન સત્ય કરે છે. કયારે પણ ફગટ જતું નથી. रूक्मिणी तु तदावादीन्, सत्यं ब्रूषे पितृस्वसः। किन्तु त्वमपि जानासि, शिशुपालार्पितास्म्यहं ॥९८ ॥ सोचे जानाम्यहं पुत्रि, माकार्षीश्चित्तमाधिभाक्ापितृभ्यां त्वं न दत्तासि, शिशुपालमहीभृते ॥ ९९ ॥ शिशुपालावनिपाल-पार्श्वेऽन्येधुर्गतेन तु।मुदितेन त्वदीयेन, भ्रात्रार्पितासि रूक्मिणि ! ।। ८०० ॥ રૂમણીએ કહ્યું -ફઈ તમે જે વાત કહી તે સત્ય છે, પરંતુ તમે પણ જાણે છે કે મને શિશુપાલને અર્પણ કરી છે. ફઈએ કહ્યું પરંતુ પુત્રી, તું ચિંતા કરીશ નહિ? તારા માતા-પિતાએ તને શિશુપાલને નથી આપી પરંતુ તારો ભાઈ રૂકિકુમાર એક વખત શિશુપાલ પાસે ગયેલું. ત્યાં ખૂશ થઇને તારા ભાઈએ તને આપી છે, માટે ચિંતા કરીશ નહી.” रूक्मिण्युवाच मबंधु-र्गतस्तत्राभवत्कथात सर्वमपि वृत्तांतं, प्रसादय ममादितः ॥१॥ पितृष्वसावदद्वत्से, शृणु तत्कथयाम्यहं । शिशुपालोऽन्यदाचाली-ज्जेतुमुत्कटपार्थिवान् ॥२॥ तदा त्वदीयतातस्य, स्वीकृतसौहृदस्य च । पत्रिका सह दूतेन, प्रेषिता तेन भूभुजा ॥३॥ द्रुतमत्र समेतव्यं, युष्माभिः प्रीतिधारिभिः। भूयोबलेन साकं हि, परीक्ष्योऽवसरे सुहृत् ॥४॥ पत्रिकां वाचयित्वा स, तत्र गंतुमना नृपः । राज्येऽभिषेकयामास, रूक्मिणं निजनंदनं ॥५॥ रूकम्यप्यभ्यधात्तात. सतोऽपि तव गोपतेः । सत्वरमास्पदे सूर्या-इमेव स्थाप्ये त्वहं कथं ॥६॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy