SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ નમ: શ્રી પાર્શ્વનાથાય || पण्डितप्रकाण्ड श्री रविसागरगणिकृतम् ॥ ગાંવદ્યુમ્નચરિત્રમ્ ॥ मंगलानि - प्रणतमानवदानवनायकः, प्रथमतीर्थं पतिः शिवदायकः । विजित दुस्सहमन्मथसायकः, प्रकुरुतां मतिमस्तकषायकः ॥ १ ॥ ॥ ॥ મગલાચરણ ॥ Ē ॥ જેઓશ્રી મેાક્ષમા-પ્રદાતા અને દુઃસહ્ય કામના વિજેતા છે તેમજ દાનવા, માનવા અને દેવેાના પણ નાયકે જેમની નિત્ય પૂજા-ભક્તિ કરે છે, એવા પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવત મારી બુદ્ધિને કષાયરહિત કરનાર અનેા. [૧] जगति शांतिजिनः सुखकारकः, सकललेाकभवाम्बुधितारकः । तमो विपदामयवारकः, सुरनरस्तुतदीधितिधारकः ॥ २ ॥ જેઓશ્રી ત્રિલેાકના ભવ્ય વાને ભત્રસાગરથી તારનાર અને તેમના તમામ પ્રકારના દુઃખાને દૂર કરનાર છે, તેમજ માનવે અને દેવેએ સ્તુતિગાન કરીને જેમની કીતિને અનંત ક્ષિતિજ સુધી વિસ્તારી છે, એવા શ્રી શાંતિનાથ પ્રભુ સકળ વિશ્વને માટે સુખ અને શાંતિ કરનારા થાએ [૨] बिषयमन्मथमानविनाशकः, शुचियशा भुवनत्रयभासकः । जयति नेमिजिना जनशासकः, शिववधूकमनीय विलासकः ॥ ३ ॥ વિશ્વવિજેતા કામદેવને પણ પરાજીત કરી તેનું માન ઉતારનાર, વિશ્વ-વિખ્યાત, ત્રિભુવન યેાતિર્ધર, લેાકનાયક, મુક્તિરૂપી પત્ની સાથે પ્રસન્ન દાંપત્યજીવન જીવનાર શ્રી નેમિનાથ ભગવ...તને જય હા! [૩] विकटसंकटपेटकपाटनः, प्रचरतां दधदस्तभवादनः । विगलिताऽखिलसंसृतिनाटनः स्फुरति पार्श्वजिना मदमेोटनः ॥ ४ ॥ ↑ ભીષ્ણુ અને ભયંકર ઉપદ્રવેાને પણ પાર કરનાર, ભવભ્રમણનેા સુખાંત લાવવાની ક્લાના કીમિયાગર, સસારના તમામે-તમામ નાટકાનેા અ`ત કરનાર અને અકારને નખશિખાન ઉચ્છેદ કરનાર શ્રી પાર્શ્વનાથપ્રભુ, આ અખિલ વિશ્વની Àાભા અને શણગાર છે. [૪]
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy