SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ અવતિનું આધિપત્ય. ઉપરાષ્ઠત ગાથામાં ઉલ્લેખ કર્યો છે, અને સાથે સાથે નન્દુ અને મરુક-કલ્પક બ્રાહ્મણવંશના થાડાં વર્ષો પૂર્વે થયેા નાશની ત્યાં પ્રાસંગિક નોંધ લખી છે. એ ચારે વશે કયારે નાશ પામ્યા તેના સમય નક્કી કરવામાં તિથ્થાન્ગાલીના ચાસ વર્ષ જણાવનારા સ્પષ્ટાક્ષરા નથી પણ ‘તેં પવૅ॰' ગાથાથી ધ્વનિત થાય છે કે, શ્રી ભદ્રબાહુ સ્વસ્થ થયા તે પહેલાંનાં વર્ષોમાં એ ચારવશે! નાશ પામ્યા હતા, અથવા ભદ્રમાડું સ્વસ્થ થયા ત્યારે નાશ પામ્યા હતા, પરંતુ તે પછી કાલાંતરે તે નહિ જ. શ્રીભદ્રબાહુ મ. નિ. ૧૭૦ વર્ષે સ્વર્ગસ્થ થયા હતા એમાં જૈન સાહિત્ય એકમત છે. એટલે ઉપરક્ત ચાર વંશના નાશના સમય મ, તિ. ૧૭૦ વર્ષે ભદ્રમાડું સ્વર્ગસ્થ થયા ત્યારે અથવા મ. તિ. ૧૭૦ વર્ષ પહેલાંના હતા એમ નક્કી થાય છે. શ્રીભદ્ર હુએ સ્થૂલભદ્રને આઠ વર્ષોંમાં આડ પૂર્વ' ભણાવ્યાં હતાં એમ શ્રી હેમચંદ્રસૂરિ વિગેરેનુ કહેવુ છે. મહાપ્રાણ ધ્યાનના કારણે અલ્પવાચના અપાતી હાવાથી આઠ વર્ષ જેટલા સમય લાગ્ય હાય એ સંભવિત છે. આ પછી નવમા પૂર્વની અને એ વસ્તુ ઓછા દશમા પૂર્વની વાચના દેવામાં શીવ્રતાને લઈ આછે સમય લાગ્યા હશે તથા વાચના આપવાનું અંધ કર્યા પછી પણ શ્રીભદ્રખાહુ ઘેાડા સમય જીવિત રહ્યા હશે, તે પણ તે સમય આશરે એ વર્ષ જેટલા હશે જ. એમ આઠ અને એ વર્ષે મળી એક દરે દશ વર્ષ, શ્રીભદ્રમાડું ૧૭૦ વર્ષે સ્વગસ્થ થયા તેમાંથી બાદ કરતાં મ. નિ. ૧૬૦ વષૅ દુર્ભિક્ષને અંત અને વાચનાપ્રદાનની શરૂઆતના સમય આવે છે. આ પછી આ વર્ષે મહાપ્રાણ સયાનની સમાપ્તિ થઇ હતી એમ કહેવાયુ છે, એટલે તે સમય મ. નિ. ૧૬૮ વર્ષે આવ્યા અને એ ધ્યાન ખાર વર્ષનું હતુ, એટલે ૧૬૮માંથી બાર વર્ષ ખાદ કરતાં આશરે ૧૫૬ વર્ષે એ ધ્યાનની શરૂઆત થઇ હશે, કે જ્યારે તેમને યુગપ્રધાનપદ પર આવ્યાને ઝાઝો સમય વીત્યા નહિ હશે. વળી દુર્ભિક્ષના અંતના સમય મ. નિ. ૧૬૦ વર્ષે સાબીત થાય છે તેથી એ ખાર દુકાળીના આદિ સમય મ. નિ. ૧૪૮ વર્ષે હાવા જોઇએ. આ મનાવાની સાલવારી આ પ્રમાણે અને;— મ. નિ. ૧૪૮ વર્ષે દુભિક્ષપ્રારંભ, સુભૂતિવિજય યુગપ્રધાનપદે. મ. નિ. ૧૫૫ વર્ષે નન્દવશ ને કલ્પષ્ટવંશના અત(હેમચંદ્રાદ્ધિમતે) મ નિ. ૧૫૬ વર્ષે ભદ્રબાહુ યુગપ્રધાનપદે, મહાપ્રાણ સહચાનાર'ભ મ, નિ. ૧૬૦ વષૅ દુર્ભિક્ષાંત, ભદ્રખાહુથી વાચનાપ્રારભ, મ. નિ. ૧૬૮ વર્ષે મહાપ્રાણ સદ્ધયાનાંત, શીવ્રતાથી વાચના. મ. નિ. ૧૬૯ વર્ષે (માશરે) અનુજ્ઞા ન કરવાની શરતે વાચના. મ. -નિ ૧૭૦ વર્ષે ભદ્રખાહ્સ્વર્ગવાસ, 'ગવનો અને સસ્તુંથાનવંશનાશ (સ મતે) તથા નન્દવંશનાશ અને પઢવંશનાશ (તિષ્યેાગ્ગાલીમતે)
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy