SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. સદીના બીજા દશકામાં વિદ્યમાન હતું, એમ જૈન સાહિત્યથી જાણવા મળે છે. કે આવી રીતે માંડલિકની પરંપરા એક સરખી રીતે રાજગૃહીમાં લાંબે કાળ ચાલુ રહી છે, પરંતુ તેને અતિ સ્પષ્ટ ઉલ્લેખ ન થવાથી અને પુરાણે તથા બૌદ્ધગ્રંથે એ પરંપરાના રાજાઓને પાટલીપુત્રના સમ્રાટે માનતા હોવાથી ગુંચવાડે અને મતભેદ પેદા થયા છે, તે ઉપરના વિસ્તૃત વિવેચન પરથી દૂર થશે એમ કહું તે તે વધારે પડતું નહિ હશે. ગમે તેમ પણ ઉદાયી અને ન જૈન હતા. અને તેમના વિષે લખવામાં જૈન લેખકે જ પ્રામાણિક હેઈ શકે. મ. નિ. ૬૦ વર્ષે ઉદાયી પછી નો આવ્યા અને તેઓ અવન્તિનું આધિપત્ય ભોગવતા હતા એ હું જૈન સાહિત્યના આધારે કહી ગયો છું. તેઓ પિતાના રાજકુંવરોને અવન્તિમાં રાખતા અને તેમની મારફત અવનિ અને તેના તાબાના મુલક પર વહીવટ ચાલતે એમ કહેવાય છે, તે સંભવિત છે. કેમકે તે પછી અવન્તિમાં જૂના રાજવંશનું અસ્તિત્વ રહ્યું નથી અને નૌના વખતમાં તેમના યુવરાજેને અવન્તિની –ઉજજયિનીના ભુક્તિ હતી, એવા ઉલેખે મળી આવે છે. ૮ એ વાત ખરી છે કે, અવતિના નંદ-પ્રતિનિધિઓ વિષે આપણને કોઈ જાણવા મળતું નથી, તેમ તેના અધિપતિ પાટલીપુત્રના નંદ સમ્રાટો વિષે પણ એતિહાસિક દષ્ટિએ બહુ ઓછું જાણવા મળે છે. જેન કાલગણનાની ગાથામાં “iાળ' શબ્દ વપરાયો છે. કવચિત્ “fiદર' એવું પાઠાન્તર મળે છે, પરંતુ તેનો અર્થ સમૂહવાચક્ર જ થઈ શકે. કેમકે, ત્યાં નેધાયલો રાજસ્વકાલ, કે જે આ લેખની ગણનાએ ચાલુ સંપ્રદાયની ૧૫૫ વર્ષની ગણના કરતાં ઘણે જ એ છે તે પણ તે, જે સંજોગોમાં પ્રથમ નન્દ ગાદીએ આવ્યો છે તેવી સ્થિતિમાં તેના એકલાને ઘટી શકે નહિ. નન્દ” શ શી નવની સંખ્યા એવો પણ અર્થ સાહિત્યમાં (૬૭) જુઓ ટીપ્પણ, ૫૯. (૬૮) તેના (અશોકના) પિતાની જીવલેણ માંદગીની ખબરથી તે-પાનગર-નાના-એ--- સમયે તે ઉજજૈનમાં રહેતો હતો.” માળવા, ગુજરાત તથા કાઠીયાવાડને બનેલે પશ્ચિમ પ્રાંત એક રાજકુમારની હકુમત નીચે હતો અને તેને મુકામ પ્રાચીન ઉજજયિની નગરીમાં હતો.” હિંદુસ્તાનને પ્રાચીન ઈતિહાસ-પૂર્વાર્ધ. (ગુ. વ. સ. ભા.) પૃ. ૨૦૦ અને ૨૧૮ ધવલીના શિલાલેખમાં અશોકની આજ્ઞાના પ્રસંગે આવી રીતે ઉલ્લેખ છે; “પણ ઉજજયિનીમાંથી રાજકુમાર આ વર્ગના (અમલદાર)ને મોકલશે અને ત્રણ વર્ષને ઓળંગશે નહિ.” અશોકચરિત (ગુ. વ. સો. ભાષા. ભ. ભા. મહેતા.) પૃ. ૩૦૪. અશે કે કુણાલના અંધ થવાથી પરિતાપ પૂર્વક ઉજરિની અન્ય કુમારને સે પી એવો ઉલ્લેખ કલ્પચૂર્ણિમાં કરાયો છે. જેમકે –“gરિતપિત્તા વળી ગઇgr૪ ગુનાખiધ... “કોળી સે મારમોરા વિજ્ઞા'–નિશીય ચૂર્ણિ.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy