SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય અને નન્દિવર્ધનને તે ત્યાં મગધના રાજા તરીકે ઓળખાયેલા હોવાથી તેઓ કેણિક આદિ સમ્રાટે જેટલાજ લાગવગવાળા અને લગભગ પાટલીપુત્રની સમકક્ષા ધરાવનાર એવા સ્થળના સ્વામીએ હેવા જોઇએ. આવું સ્થળ ઘણો સમય પાટનગરના પદને ભેગવી ચુકેલા પાટલીપુત્રથી અને તેની પહેલાંના પાટનગર ચંપાથી જૂનું રાજગૃહી છે. જેની સાહિત્ય કહે છે કે, “ શ્રેણિકના કેણિક અને કાલાદિ દશ પુત્રોએ મગધ સામ્રાજ્યને વહેચી લેવા નક્કી કર્યું હતું તેમાં ચંપાનો ભાગ કેણિકના તાબે ગયો અને બીજા દશભાગ કાલાદિના તાબામાં ગયા. એ દશભાગમાં એકભાગ રાજગૃહીનો પણ હોય જ, અને તે કાલાદિમાંથી કેઇ એકાદના તાબામાં ગયે હતો.૫૪ કેણિકે આદરેલા વૈશાલીના યુદ્ધમાં એ કાલાદિએ પ્રાણુ પણ સમર્પણ કર્યા છે તો પછી તેના વંશજો કેણિકને સમ્રાટ તરીકે સન્માની નિરંતર મગધ સામ્રાજ્યના સંવર્ધક રહે અને કેણિક, ઉદાયી વિગેરે તેમને સવ-સમાન માની સન્માને એ સવાભાવિક છે. અને તેથી રાજગૃહીના ચાલુ રહેલી શાખાના, કેણિકના નિક૮ના પિતરાઈ રાજાઓ પુરાણાની દષ્ટિથી મગધના રાજાઓ ગણાઈ તેઓ કેણિકની વંશાવલીમાં પેસી ગયા છે. ભાસે સ્વપ્નવાસવદત્તા નાટકમાં વંશક-દર્શકને રાજગૃહે જતા જણાવ્યું છે. એથી પણ સાબીત થાય છે કે, વંશક રાજગૃહીના રાજા છે, નહિ ક સામ્રાજ્યના પાટતશય રસપાના ૫૫ મત્સ્ય પરાણ નક્તિવર્ધનને શિશુનાગની વંશાવલીમાં ઉદાયી પછી અને પ્રદ્યોતેની વંશાવલીમાં પાંચ પ્રદ્યોતેમાં સૂર્યક પછી મુકે છે. એ પરથી સમજાય છે કે, તે અક્કસ છે, બીજી તરફ નદિવર્ધન રાજગૃહીને રાજા હોવાને કઈ ઉલેખ નથી, (५४) "अण्णदा कोणिो कालादिहिं कुमारेहिं समं मंतेति । सेणियं बंधित्ता एक्कारતમને જ નું ” આવશ્યક ચૂS ( ઉત્તરાર્ધ ) પૃ. ૧૭૧. કાણિકે કરેલી આ શરત પ્રમાણે મગધની વહેચણી થઈ જ હતી, જેમકે--તાળ નિg રાજા अन्नया कयाइ कालादीए दस कुमारे सहावेति सहावेत्ता रज्जं च जाव जणवयं च एक्कादस भाए વિહિતિ વંશ સથર રા િવશેના વિતિ. નિરવાવટો. વર્ગ ૧ અધ્યાય ૧) પરંતુ શરૂઆતમાં કેણિક રાજગૃહીમાં હતા અને રાજગૃહા મુખ્ય સ્થળ હતું તેવા કદાચ કણિકના ભાગમાં તે રથળ આવ્યું હોય, નહિ કે કાલાદિમાંથી કોઈના ભાગમાં, અને જો એમ જ હોય તે કાણિક જ્યારે ચંપામાં ગયો ત્યારે તેણે એ રાજગૃહીનું પાટનગર મયપુરાણના પાઠમાં, જે કવાયન નામને રાજા લખાયો છે, તેને આપ્યું હોય, સંભવ છે કે આ કવાયત તેના કોઈ વડીલ ભ્રાતા હોય. આમ છતાં આ વિષયમાં રાજગૃહીની ગાદી ચાલુ રખાઈ હતા એ સિવાય અન્ય હકીકત અનિશ્ચયાત્મક છે; કેમકે, કેણિકે વિશાલીના યુદ્ધમાં કાલાદિન બાલાવ્યા હતા અને તેઓની પાસે ચતુરંગ મહાન સેના હતી એમ જૈન સાહિત્ય લખે છે, પરંતુ ત્યાં કણવાયનનું નામ છે તેના સંબંધી અન્ય કોઈ હકીકત મળતા નથી. આ પરથી મેં અનુમાન કર્યું છે કે કાલાાદના મૃત્યુ બાદ તેમાંયા જેના ભાગમાં રાજગૃહી ગઈ હશે તેની પાછળ મનિપૂર્વે ૧ વર્ષ કણવાયન આવ્યો હશે. (૫૫) વંશક (દર્શ આદિ નામથી પણ લખાતે) ગાદીએ આવ્યો ત્યારે મગધ સામ્રાજ્યનું પાટનગર “ચંપા” હતી. પાટલીપુત્ર પાટનગર તે તે પછી જ વસાવ્યું હતું.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy