SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વતિ આપિયા હતા, અમ શ્રી હેમચંદ્રસૂરિજી લખે છે. તે શ્રી પાર્શ્વનાથની પરંપરાને ઉપાસક હેરો જોઈએ. પિતા તરફથી પ્રોતને જનત્વને વારસે મને હતું, પણ તેણે પિતાના પ્રાથમિક જીવનમાં એ વારસાને બરાબર અમલમાં મુકયે હેય એમ જણાતું નથી. મહાવીરના કેવલીજીવનના વિહારની ચોકકસ માહિતી કેઈપણ રીતે મેળવી શકીએ તેમ નથી. તેથી અવનિમાં ડપ્રદ્યોત અને શ્રી મહાવીરને મેલાપ આપણે કલ્પી શકીએ નહિ. છતાં એ તે નકકી છે કે, આ શજ શ્રી મહાવીરના શિમ સ્વયંબુદ્ધ કપિલર્ષિના સમાગમમાં આવ્યો હતો. અને તે અવન્તિમાં જ, એણે ઋષિ પાસે શ્રીમહાવીરની મૂર્તિની અદલાબદલીમાં તે મતિને મકાન હતું. પ્રદ્યોતના આ આચરણથી અને ઉદાયન સાથેના દશપુરમાંના શ્રાવક તરીકે દેખાડવાના તેના વ્યવહારથી તેનામાં વિષય લુપતાનું જેવું પ્રદર્શન થાય છે, તેવું ધાર્મિકતાનું પ્રદર્શન થતું નથી. પરંતુ વત્સના શતાનીક રાજાની રાણું મૃગાવતીની પ્રતિ તેની દુર્ભાવનાના અનિષ્ટ પ્રસંગે તેને કૌશામ્બીમાં શ્રીમહાવીરનો સમાગમ થયો ત્યારે તેને પતાવીને ય સાંભળ્યો હતે. અને નમ્ર બન્યું હતું. તે વીતભય પટણથી દેવાધિદેવ શ્રી મહાવીરની પ્રતિમા લાવ્યા હતા. એ પ્રતિમા તેણે વિદિશાના ભાયલ સ્વામિ નામના વ્યાપારીને પૂજવા સોંપી હતી. સમય વીતતાં પ્રદ્યોતે એ વાણીયાના નામથી દેવકીય”પુર વસાવી આ તીર્થના નિર્વાહ માટે ઘણાં ગામ આપ્યાં હતાં. તેની રાણી ચેટકાનની પુત્રી અને ગોપાલની માતા-શિવદેવી, દેવાધિદેવ વિવસ્વામિ મહાવીરની પ્રતિમા સાથે વિતલયથી લવાયેલી વર્ષગુલિકા અને પટરાણી અંગારવતી, વિગેરેથી આ રાજનું અંતપુર નવાતાવરણમય હતું. શિવાદેવી, અંગારવતી આદિ તેની રાણીએએ તેની સમ્મતિ પૂર્વક ચારિત્ર અંગીકાર કર્યું હતું. તેના વંશજેમાં ગોપાલ, પાલક, અવન્તિવર્ધન, રાષ્ટ્રવનની સ્ત્રી વારિણી વિગેરેએ પણ ચારિત્ર જીવનમાં પ્રવેશ કર્યો હતે. શાન્તિ, સાધ્વી માતાના ખુલાસાથી નાના ભાઈ મણિપ્રભ સાથે યુદ્ધ કરતાં નિવર્યો હતે. આ સર્વપરથી સમજાય છે કે ચંડમઘાત અને તેના વંશજ પાલક વિગેરે અવ. તિપતિઓ જન હતા. પુરાણે તેમના માટે હલકા અભિપ્રાય દર્શાવે છે અને બૌદ્ધ સાહિત્ય તેમને જેવું જોઈએ તેવું સીધું સ્પર્શતું નથી તથા તેમના કુલધર્મ જૈન છે, એ સાથે તેમના વેદિક કે બૌદ્ધ ન હોવાનું ને જેન હેવાનું સમર્થન કરી રહ્યું છે. આ પાલકે ના ઉપદેશ ગુરૂઓ અને દીક્ષાગુરૂઓ વિષે પરિચય આપણને જેન સાહિત્ય આપતું નથી પણ તેઓ મહાવીરના શાયનના પ્રચારકે જ હશે એમાં તે શંકા જ નથી. પાલકના સમય દરમિયાન મગધમાં રાજકર્તાએ કેણિકને ઉદાયી હતા. કેણિકઅાતશત્રુના પિતામહ પ્રસેનજિત શ્રી પાર્શ્વનાથન શાસનના શ્રમ પાસક હતા, પરંતુ . (૪) શૌના મા...આવ સિત્તે મા ત્રિ. એ. પુ. ૨. પર્વ ૧૦. સ ૧૧ દે જે રોજિકુમા-મમ માતાપિતા રડતા આ. ચૂ. ૫. પૃ. ૪૦૧ (११) श्रीमत्पार्श्वजिनाधीश-शासनांभोजषट्पदः । सम्यग्दर्शनपुण्यात्मा सोऽणुव्रतध. ત્રિ. . ૩ ચ પર્વ ૧૦ સ ક જો હું रोऽभवत् ।
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy