SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ર અવતિનું આધિપત્ય શ્રી પાર્શ્વનાથનું આયુષ્ય ૧૦૦ વર્ષનું છે તેમનું નિર્વાણુ મ નિ. ૫ ૨૫૦ વર્ષ (વિ. સં. ૫ ૬૬૦, ઈ. સ. પૂ. ૭૧૭)થયું હતું.આ હિસાબે શ્રી પાર્શ્વ નિર્વાણથી ૨૫૦-૨૦૫=૪૫ વર્ષે શિશુનાગનો રાજ્યારંભ થયે હતે. મત્સ્ય પુત્ર લખે છે કે, “બહારના સર્વે યશને નાશ કરી શિશુનાગ થશે. તે પેતાના પુત્રને વારાણસીમાં સ્થાપન કરી ગિરિત્રજ જશે.” જૈન ગણતરીથી બિકુલ વિરૂદ્ધ જતી ગણતરીથી મત્સ્યપુરાણ, મહાભારતના યુદ્ધમાં મૃત જરાસંધના પુત્ર સહદેવના દાયાદ સમાધિથી રિપંજય સુધીના રાજાઓને વ્યકિતગત રાજવહાલ નોંધે છે. આ રાજાઓને માગધ બૃહદ્રથો તરીકે તે ઓળખાવે છે, તેથી સૂચિત થાય છે કે, અન્ય સ્થળના પણ બ્રહદ્રથ હતા. કાશીમાં રાજય કરતા, શ્રી પાર્શ્વ. નાથના પિતા અશ્વસેન ઈવાકુ કુલના હતા એમ જૈન સાહિત્ય કહે છે. મહાભારત પરથી જાણવા મળે છે કે, મહાભારતના યુદ્ધ પૂર્વે બૃહદ્ધથ નામને એક પ્રખ્યાત રાજા કાશીપતિ હતું. આ બૃહદ્રથ ઈફવાકુ વંશને ચન્દ્રવંશી રાજા હતા. સંભવ છે કે, એ બૃહદ્રથની મુખ્ય શાખામાં અશ્વસેન રાજ ઉતરી આવ્યા હશે એ બૃહદરથની બીજી શાખા ગિરિત્રજમાં મગધમાં) હતી, જેમાં જરાસંધાદિ રાજાઓ થયા છે. આ જરાસંધ બહદુરથથી દશમે રાજા હતા. તેના પુત્ર સહદેવને કામચલાઉ રાજા તરીકે વંશાવલીમાં સ્થાન ન આપતાં મત્સ્યપુરાણે સહદેવના દાયાદ સમાધિથી આ બહાદુરની વંશાવલી નેંધી છે. વસાવલીમાં સમાધિથી દસેન સુધીના ૧૬ રાજાઓને સમુચ્ચય વાજત્વકાલ ૭ર૩ વર્ષ લખે છે. પણ એ ઉલ્લેખ દઢસેન પછી તરતજ થી જોઈએ તેના બદલે મહીનેત્રથી રિપંજય- સુધીના છ રાજાઓનાં નામ (३२) अत उर्ध्व प्रवक्ष्यामि, मागधा ये बृहद्रथाः। जरासंधस्य ये वंशे, सहदेवान्वये नृपाः ॥ તાતા વતેમાનાથ, મયથાશ્ચ તથા પુનઃ | grષાશ્વતઃ ઇવાન, તો જે નિયત | संग्रामे भारते वृत्ते, सहदेवे निपातिते । सोमाधिस्तस्य दायादो, राजाऽभूत् स गिरिव्रजे॥ पंचाशतं तथाष्टौ च, समा राज्यमकारयत् । श्रुतश्रवाश्चतुःषष्टि, समास्तस्यान्वयेऽभवत् ॥ भयुतायुस्तु षड्विंश-द्राज्यं वर्शण्यकारयत् । चत्वारिंशत् समास्तस्य, निरामित्रो दिवंगतः ॥ पंचाशतं समाः षट् च, सुक्षत्रःप्राप्तवान् महीम् । त्रयोविंशबृहत्कर्मा, राज्य वर्षाण्यकारयत् ॥ सेनाजित् संप्रयातच, भुक्त्वा पंशाशतं महीम् । श्रुतंजयस्तु वर्षाणि, चत्वारिंशद् भविष्यति ॥ महाबलो महाबाहुः महाबुद्धिपराक्रमः । अष्टाविंशति वर्षाणि, महीं प्राप्स्यति वै विभुः ॥ अष्ट पंचाशतं चाब्दान् राज्ये स्थास्यतिवै शुचिः।अष्टाविंशत्समाराजा.क्षेमा भोक्ष्यतिवैमहीम् ॥ . सुव्रतस्तु चतुःषष्टि, राज्य प्राप्स्यति वीर्यवान् । पंचत्रिशति वर्षाणि, सुनेत्रोभोक्ष्यते महीम् ॥ भोक्ष्यते निवृतिश्चेमां, अष्ठपंचाशतं समाः । अष्टाविंशत्समा राज्यं, त्रिनेत्रो भोक्ष्यते ततः ॥ ઘaftત્ તથisse s, દહેનો મવથતા રાધિંગા શનિ, મણીક વાર છે द्वात्रिंशत्तु समा राजा, सुचलस्तु भविष्यति । चत्वारिंशत्समा राजा, सुनेत्रो भोक्ष्यते ततः॥ सत्यजित्पृथिवीं राजा, व्यशीति भोक्ष्यते समाः । प्राप्येमा विश्वजिच्चापि,पंचविंशद् भविष्यति ॥ रिपुंजयस्तु वर्षाणि, पंचाशत् प्राप्स्यते महीम् । षोडशते नृपा ज्ञेया, भवितारो वृहद्रथाः ॥ त्रयोविंशाधिकं तेषां, राज्यं च शतसप्तकम् । द्वात्रिंशच नृपा ह्येते, भवितारो बृहद्रथा॥ gir ઘે, તે રાત્રે મોતિયો :
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy