SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અતિનું આધિપત્ય ત્તિમાં સમાપ્તિ થઈ પલક વશ ૬૦ વર્ષ ચાલે અને પોતે ૪૯ વર્ષ શાજય કર્યું તે એ ૬૦ માં ઉમેરીએ તે પ્રદ્યોત વંશને ૧૦૦ વર્ષ રાજત્વકાલ થાય. મત્સ્યપુરાણ પ્રદ્યોતનાં ૧૩૮ વર્ષ લખે છે, પરંતુ તેમાંથી તેણે પોતે જ શિશુનાગવંશી તરીકે લખેલાં નક્તિવર્ધ. નના ૨૦ વર્ષ અને વિશાખપનાં માહિષ્મતીમાંનાં ૧૦ વર્ષ એમ ૩૦ વર્ષ બાદ કરીએ તે અવન્તિમાં પ્રોતે રાજત્વકાલ ૧૩૮-૩૦=૧૦૮ વર્ષ જ આવે, એ ૧૦૮માં પ્રવાતનાં ૪૯ ને બદલે ૨૩ વર્ષ લખાતાં જે ૨૬ વર્ષ નીકળી ગયાં છે તેની ભરતી-અવન્તિ વર્ધનનાં ૪ વર્ષના સ્થાને પાલકમાં ૪ અને વિશાખયૂપમાં ૪ એમ બે તરફ વધારતાં ૪ વર્ષ વધારે લખાયાં તે; અને વત્સના સૂર્ય-મણિપ્રભનાં ૨૧ વર્ષ, કે જે અવન્તિષેણ-વિશાખચૂપમાં સમાઈ જાય છે, એ પણ વધારે લખાયાં તે, એમ ૨૫ વધારાનાં વર્ષથી કરવી પડે છે તે કરતાં પુલિક (પુનક) ના નામે જે ૨૬ વર્ષ અન્યત્ર લખવામાં આવે છે તે પ્રદ્યોતનાં ૨૩ વર્ષમાં ઉમેરવાં ને ૪૯ વર્ષ કરવાં અને એ રીતે ૧૦૮ વર્ષ રાખવાં એ જ ઠીક છે. બીજી જગાએ જે ૧૨૪ સૌર વર્ષ લખવામાં આવે છે તેમાં પણ આવી જ રીતે ૧૦૮ વર્ષ લાવી શકાય છે, જેમકે નનિવર્ધનનાં ૨૦ અને જનકનાં ૩૦ એમ ૫૦ વર્ષ ૧૨૪માંથી બાદ કરી, તેમાં પ્રદ્યોતનાં ૪૯ ના બદલે ૧૫ વર્ષજ લખાયાં છે તે ૪૯-૧૫=૩૪ ઓછાં લખાચેલાં પ્રદ્યોતના વર્ષને ઉમેરવાં એટલે ૧૨૪-૫૦=૭૪+૩૪=૧૦૮ વર્ષ આવી જશે. મયપુરાણના આધારે લખાયેલાં ૧૫૫ વર્ષ પણ એવી જ કેઈ ગણતરી કે લેખકેની શરત રકનું પરિણામ હોય એમ લાગે છે. વસ્તુતઃ ચાર અથવા અવન્તિષેણની સાથે જ રહી અવનિ પર ૨૧ વર્ષ અધિકાર ભોગવતા મણિપ્રભસૂર્યકને પણ ગણીએ તે પાંચ પ્રદ્યતેનો ૧૦૯ અથવા ૧૦૮ વર્ષ જ રાજત્વકાલ છે. પ્રદ્યોતની વંશાવલી નીચે પ્રમાણે બને છે – ૪ વર્ષ, અવન્તિષેણ ૧૫ વર્ષ પાલક ૨૦ વર્ષ અવનિતણો ૨૧ , અને ? - અવન્તિવર્ધન ૪ વર્ષ મણિપ્રભU ૧૦૯ (૨૩) શિશુનાગથી ઉદય (ઉદાયી) સુધી વંશાવલી આપી પછી મત્સ્ય પુરાણ લખે છે કે – " चत्वारिंशत्समा भाव्यो, राजा वै नन्दिवर्धनः । चत्वारिंशत् त्रयश्चैवं, महानंदी મણિથાિ ને કારણે , રાષ્ટ્રના કgs JJ ” * મત્સ્યપુરાણ નદિવર્ધનને આમ સ્પષ્ટ રીતે શૈશુનામાં લખે છે છતાં તેને સર્વક (મણિપ્રભ) ના પુત્ર તરીકે પ્રોતામાં ઉલ્લેખ કરે છે એને અર્થ એટલીજ જ છે કે, તે પ્રદ્યોત નહિ, પણ પાટલીપત્રના ઉદાયીના મૃત્યુ બાદ પ્રતોની અવતિને જીતનાર અને તેને મગધ સામ્રાજ્યમાં ભેળવનાર હતા. આ વખતે સર્વોપરી સતા પાટલિપુત્ર પર આવેલા નન્દ પહેલાની હતી તેથી એ વિજય નન્દ પહેલાના ફાળે જાય છે,
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy