SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય વૃધ્ધવાદી અને સિદ્ધસેન દિવાકર પાદલિપ્તસૂરિની પહેલાં થઈ ગયેલા હતાં તેમને કઈ પણ રીતે માનિની નવમી સદીને માથુરી વાચનાના દાતા યુ.પ્ર. શ્રીસ્કંદિલાચાર્યના શિક્ષ અને પ્રશિષ્ય તરીકે માની શકાય તેમ નથી. “Gree' એ કાવ્યમાં વૃધવાદીને વિદ્યાધરવંશીય કાલકના શિષ્ય કહા છે; પરંતુ પ્રભાવકચતિમાં તેમને કંદિલના શિષ્ય જણાવ્યા છે કે જે કંદિલ, બ્રાહીપિક સિહસૂરિના શિષ્ય યુ.પ્ર. કંદિલાચાર્યું નહિ, પરંતુ શ્યામા પછી યુ.પ્ર. પદે આવેલાવિદ્યાધરવંશીય અને પાદલિપ્તકુલના પાંડિલ્ય નામના આચાર્ય છે, એમ હું પૂર્વે સૂચન કરી ગયો છું. હવે અહિં એ વિચાર કરીએ કે, વૃધ્ધવાદી કેના શિષ્ય છે. મ.નિ.ની ત્રીજી સદીના છેલ્લા ચરણથી લઈ પાંચમી સદીના પૂર્વાર્ધ સુધીમાં કાલકાચાર્ય નામના ત્રણ આચાર્ય જૈન સાહિત્યમાં આગળ પડતા જણાયા છે. જેમકેઃ-(૧) આર્ય સુહસ્તિના શિષ્ય ગુણસુંદરસૂરિના શિષ્ય-વિદ્યાબલિષ્ટ કાલકાચાર્ય. (૨) આર્ય મહાગિરિન શિષ્ય બલિસ્સહના શિષ્ય સ્વાતિના શિષ્ય-દશપૂર્વધર કાલભાચાર્ય અપરનામ શ્યામાર્ય (૧) ગુણાકરસૂરિના શિષ્ય-ગર્દસિત્યાપક તિષનિમિત્તત્તા કાલકાચાર્ય. A. ઉપરોક્ત ત્રણમાં નં.૧ ના કાલકાચા ભરુચના શકુનિકાવિહારના અંગે ઉપદ્રવ કરતા મિથ્યાષ્ટિ વ્યક્તિને પિતાના વિદ્યાબલથી પચીશ એજન દૂર કરી દીધા હતા.: નં. ૨ ના કાલકાચાયૅ મનિ. ૩૨૦ વર્ષે ઈન્દ્રની આગળ નિગદની વ્યાખ્યા કરી હતી. પન્નવણાસૂત્રના કર્તા તથા પાંચમથી થના દિને પયુંષણાપર્વના પવર્તક પણ આ જ કોલકાચાર્ય હતા. નં. ૩ ના કાલકાચાર્યે ગદંબિલ રાજાને નિગ્રહ કરી પિતાની બહેન સાધ્વી સરસ્વતીને તેના અત્યાચારમાંથી મુકાવી હતી. અવિનીત શિષ્યને અવન્તિમાં છેડી દઈ પિતાના પ્રશિષ્ય સાગર પાસે સુવર્ણભૂમિમાં જનાર પણ બહુધા આ જ આચાર્ય હતા. “માત્રા' એ કાવ્યમાં અને પ્રભાવચરિતમાં, જે કાલકને વિદ્યાધરવંશના કહેવામાં આવે છે, તે કાલક ઉપરેત ત્રણ કાલકમાંથી નં ૧ ના ક્રાલક જ હેવા જોઈએ. આર્ય. સુહસ્તિના શિષ્ય કલહંસસૂરિ જેમ વિહાબલિષ્ટ હતા, તેમ તેમના પ્રશિષ્ય આ કાલક પણ વિદ્યાબલિષ્ટ હતા. એમને એ વિવાઓ “કાઢ૦' એ કાવ્યમાં જણાવ્યા મુજબ વિદ્યાધરપરંપરાથી મળેલી હોઈ તેઓ વિદ્યાધર આમ્નાયના હતા. પ્રભાવકચરિતમાં કંદિલ-શાંડિલ્યને પણ એ જ આમ્નાયના કહેવામાં આવ્યા છે અને ત્યાં તેમને પાદલિપ્ત કુલના જણાવ્યા છે. પાંડિયે વિદ્યાને આખાય કેની પાસે લીધે હવે એ જાણવાનું સાધન નથી. તેમને નં.૧ ના કાલક સાથે વિદ્યા આશ્રયી સાંપ્રદાયિક સંબંધ છે, પરંતુ તેમની પાસે વિદ્યાને આમ્નાય લીધે હોય એમ લાગતું નથી. કારણ કે, “ હા એ કાવ્યમાં નં૦૧ ના કાલકના વિદ્યાશિષ્ય તરીકે તેમની નેંધ ન લેતાં સીધેસીધી તેમના શિષ્ય વૃતવાદીની નેંધ લીધી છે. કઈ કઈ સ્થળે તેમને શયામાર્ય–નં-૨ ના કાલકા
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy