SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય, અરાજકતા ૧ વર્ષ, મ. નિ. ૨૯૩-૯૪ (વિ. સ. પૂ. ૧૧૭–૧૧૬. ઇ. સ. પૂ. ૧૭૪–૧૯૭૩ ) “ મ. નિ. ૨૯૩ વર્ષે સમ્રાટ્ સંપ્રતિ સ્વર્ગસ્થ થયા અને મ. નિ. ૨૯૪ વર્ષ અપુત્રોચા સંપ્રતિની પછી અશેકના પુત્ર વિષ્ણુગુપ્તના પુત્રા અલમિત્ર-ભાનુમિત્રને રાજ્ય પ્રાપ્ત થયું.'૨૦૯ એમ હિમવત ચેશાવલી કહે છે. આથી સમજાય છે કે, વચગાળાના આશરે એકાદ વર્ષ પર્યંત ઉજ્જયિનીના સિ ંહાસન પર કેાઈ અભિષિક્ત રાજા હતા નહિ. અપુત્રીયા હૈાવાને લીધે સંપ્રતિના સીધેા વારસ કાઈ ન હતા અને તેથી લાગે છે કે, સંપ્રતિ પછીના વારસાહક વિવાદગ્રસ્ત બન્યા હશે; પરિણામે, તે વખતે આશરે ૧ વર્ષ અરાજ કતા રહેવા પામી હશે. આ અરાજકતાનું સમર્થન કરતા સ્પષ્ટ ઉલ્લેખ જૈન-જૈનેતર સાહિત્યમાં જોવામાં આવતા નથી. જૈનકાલગણનાની ગાથાએથી ખલમિત્ર-ભાનુમિત્રનું અસ્તિત્ત્વ સમયન થાય છે, પરંતુ હિમવત થેરાવલી કહે છે તેમ, ચપ્રતિ પછીની ૧ વર્ષ અરાજકતા બાદ તેઓ રાજ્ય પર આવ્યા હતા એમ તે ગાથાઓ પરથી સીધી રીત સ્પષ્ટ થઈ શકતું નથી. એ ગાથાઓના અભિપ્રાય પરથી ખલમિત્ર-ભાનુમિત્ર મ. નિ. ૨૯૩ વર્ષે ઉજ્જયિનીના અધિપતિ બન્યા હતા એમ હું પૂર્વ સાબિત કરી ગયા છું, તેથી પ એક વર્ષ અરાજકતા રહ્યાની વાતને ત્યાંથી પુરાવા મળી શકે તેમ નથી. સંભવ છે કે એ અરાજકતાના કાલ ૧ વર્ષથી આ હાઈ અણુતરીમાં ન લેવાયા હાય. સંપ્રતિના સ્વગ વાસ અને મલમિત્ર-ભાનુમિત્રને રાજ્યારશ એ એ ખાખતાને મહાવીર નિર્વાણુના સંવતથી ચાક્કસ રીતે લખનાર થેરાવલીના ગણુતરીમાં તે એ અરાજકતાના ઢાલ સહેજ જ તરી આવે છે. આમ છતાં ઘેરાવલી અરાજકતાના ઉલ્લેખ સ્પષ્ટ રીતે ક્રાંતી નથી, તેમ તેનુ કારણ પણ જણાવતી નથી, તેથી શકા થાય છે કે, અાજકતા ન પણુ રહી હૈાય. મ. નિ. ૨૯૪ના છેલ્લા દિવસેામાં સંપ્રતિના સ્વગવાસ થયા હાય અને મ. ન. ૨૯૫ ના આદિ દિવસેામાં મલમિત્ર-ભાનુમિત્ર રાજ્ય પર આવ્યા હાય, આવી સ્થિતિમાં મ. નિ. ર૩ અને મ. નિ. ૨૯૪ વ્યતિક્રાંત સાલા- ગત વર્ષો લખાય, પરંતુ તે બન્નેના વચગાળાનું અંતર ચાઢા દિવસેાનું પણ હાઈ સકે. મનવા જોગ છે કે, વારસાહકના વાંધા ભર્યો કારણ સિવાય સામાન્ય અન્ય ગમે તે કારણથી પણ સ'પ્રતિએ વારસ તરીકે નીમેલા ખલમિત્ર–ભાનુમિત્રના રાજ્યાભિષેક થાડા દિવસ લખાયા હાય. એ વચગાળાના દિવસે અલમિત્ર–ભાનુમિત્રના રાજ્યમાં ન ગણવાથી હિમવંત થેરાવલીની અને ગણવાથી કાલગણુનાની ગાથાઓની કાલગણનામાં, જે એક સાલનું અંતર લખાય છે, તે પણ સભવી શકે છે. બાકી આ વિષયના ખરા નિય પ્રામાણિક અન્ય સાધનના અભાવે થઈ શકતા નથી, તેથી તે બહુશ્રુતાને જ ભળાવવા રહે છે. ૧૪૭
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy