SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આષિપત્ય -~ વચ્ચે ચૌદપૂર્વધર ભદ્રમાડુંના નામે ચઢાવી દેવાઇ છે, એનું આ પિરણામ છે. શ્રુતકેવલી ભદ્રબાહુ અને મોર્ય ચ ંદ્રગુપ્તને એ હકીકતા સાથે માંઇ લેવા દેવા નથી.૧૩૪ મી. સ્મીથ કેટલીક વિચારણા પછી બુદ્ધનું નિર્વાણુ ઈ. સ. પૂ. ૫૪૩ અને ચંદ્રગુપ્તના રાજ્યાંત ઈ. સ. પૂ. ૨૯૮ મુકે છે. આ અંતર ખરાખર ૨૪૫ વર્ષ છે. યુદ્ધના સમકાલીન મહાવીર છે અને મહાવીરના નિર્વાણુથી શ્રી ભદ્રબાહુના સ્વર્ગવાસનું અંતર યુગપ્રધાન પટ્ટાવલી પ્રમાણે ૧૭૦ વર્ષ છે. હવે જે ભદ્રબાહુ અને ચંદ્રગુપ્ત એ મન્નેને સમકાલીન માનવા હાય તા મી, સ્મીથને બુદ્ધનિર્વાણની સાલ ફેરવવી જ પડે. અર્થાત્; મહાવીર નિર્વાણુથી બુદ્ધનિર્વાણુને ૧૬ વર્ષ પહેલાં માનીએ તે તે હિસાબે, યુદ્ઘનિર્વાણુ અને ભદ્રબાહુવ વાસ એ એની ૧૭૦ + ૧૬ = ૧૮૨ વર્ષનું અંતર આવે. હવે જો ભદ્રબાહુના વગ વાસ અને ચન્દ્રગુપ્તના રાજ્યાન્તએ અન્નને એક જ સમયે લાવવા હોય તેા, બુદ્ધનિર્વાણુ અને ચન્દ્રગુપ્ત રાયાન્ત એ બન્નેની વચ્ચે જે ૨૪૫ વર્ષનું અ ંતર આવી પડે છે તેને એછું કરવા અને ૧૮૬ના અંતર પર લાવવા પ૯ વર્ષ જેટલી માડી સાલ બુદ્ધનિર્વાણુની લર્જી જવી પડે; અથવા તા ચંદ્રગુપ્તના શબ્યાન્તને ૫૯ વર્ષ વહેલા લાવવા પડે. તેઓ તેમ કરતા નથી અને ભદ્રબાહુની સાથે ચંદ્રગુપ્તની સમાનકાલીનતાનેા સ્વીકાર કરે છે અને વળી એ વીકારમાં આવી પડતી મુશ્કેલીને લીધે નાની પ્રણાલીથાઓના એક એક જોડે તેમજ ચંદ્રગુપ્તની જણાવેલી આશા પડતી સાલ સાથે મેળ પાડવા અશકય છે.' એમ લખી રહ્યા છે. મહાવીર નિર્વાણુથી ૧૭૦ વર્ષે ભદ્રબાહુ સ્વસ્થ થયા એ એવી રીતે નિશ્ચિત છે કે, મી. સ્મીથ તા કોઇપણ રીતે ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તને સમકાલીન માની જ શકે નહિ; કેમકે, તે મહાવીરના સમકાલીન બુદ્ધ ને ચંદ્રગુપ્ત વચ્ચે ૨૪૫ વર્ષનું અંતર માની રહ્યા છે. મી. કાર્પેન્ટીયર વિગેરે, જેએ ઇ. સ. પૂ. ૪૬૭ વર્ષે મહાવીર નિર્વાણુ માને છે, તેના મતે ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તની સમાનકાલીનતા ઘટી શકે છે. આ લેખની માન્યતા પણ એ જ છે. વિરાષ ફક્ત ત્યાં છે કે, ચંદ્રગુપ્તના શજ્યાંત અને ભદ્રબાહુના સ્વર્ગવાસ એ સમકાલીન નથી. કેમકે, ભદ્રબાહુનો સ્વર્ગ'વાસ મ. નિ. ૧૭૦ વર્ષે છે, જ્યારે ચંદ્રગુપ્તનો રાજ્યાંત હિમવત થેરાવલીમાં નાંધેલા રાજત્ત્વકાલ પ્રમાણે મ. નિ. ૧૮૪ વર્ષે અને પુરાણાદિમાં નાંધેલા રાજવકાલ પ્રમાણે મ. નિ. ૧૭૯ વષૅ છે. શ્રી હેમચંદ્રસૂરિજી લખે છે કે, ચંદ્રગુપ્ત સમાધિપૂર્વક સ્વર્ગે સીધાવ્યેા હતેા. એના રાજવકાલ દરમીયાન શ્રી ભદ્રબાહુ અને સ્થૂલભદ્ર એ એ યુગપ્રધાનેનું ક્રમશઃ અસ્તિત્ત્વ હતું, અને તે એ યુગપ્રધાનોના * ૧૦૧ (૧૩૪) શ્રવણમેગાલના ચદ્રગિરિ પર્વત પરના શિલાલેખમાં અને અર્વાચીન દિગમ્બર સાહિત્ય, કે જે વિક્રમની દશમી સદીની લગભગ પછીથી લખાયલુ' છે, તેમાં એ હકીકતા લખાયેલી હેાઇ, તે તેનાં Æ'તત કારણાથી અને અન્ય દિગમ્બર સાહિત્યના જ ઉલ્લેખોથી શ્રુતકેવલી ભદ્રબાહુ અને મો ચન્દ્રગુપ્તની સાથે સર્વથા અસંગત થઇ પડે છે,
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy