SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ગુત્ત'ને અભિપ્રાય “ચંદગુરૂ” જ જોઈએ. અને ચંદ્રગુપ્તસંવચ્છર એટલે મૌર્ય સંવત્સર જ છે. ખારવેલ પિતાના લેખમાં મૌર્ય સંવત્સર લખે છે તેથી અશકે કલિંગ જીતી ત્યાં સંવત્સર પ્રવર્તાવ્યું હોવાની પણ સાબીતી થાય છે. કદાચ એમ પણ હોય કે અશોકના સમયમાં એ સંવત, મર્યસંવત અથવા ચંદ્રગુપ્તસંવત એમ ગમે તે નામથી લખાતે હોય અને ઘેરાવલીના નિવગુત્તરંજીર' પાઠમાં “ર' ના સ્થાને અશુદ્ધ નિક ' બન્યું હોય, અથવા તે નિ અને ગુપ્ત વચ્ચે ચંદ્ર શબ્દ ગમે તે કારણથી ગલિત થયો હોય. શ્રીમચંદ્રસૂરિજી ચંદ્રગમને તેના રાજત્વકાલની શરૂઆતનાં વર્ષોમાં અજૈન હોય તેવાં વિશેષણ પૂર્વક લખે છે.૨૬ હિમવંત થેરાવલી તે તેને બૌદ્ધ અને નિગ્રંથ શ્રમને વિષી જણાવે છે. ૧૨૭ પરંત તે બનેનું કહેવું છે કે, ચાણકયની પ્રેરણાથી તે પછીથી દઢ. જૈન બન્યું હતું.૮ તે બૌદ્ધધર્મને અનુયાયી કયારે અને થી રીતે બન્યું હતું એ જાણવાનું સાધન નથી, પણ નિગ્રંથોનો ઢષી તે કદાચ સુસ્થિતાચાર્યના શિષ્યોના પ્રસં. ગને લઈ બન્યું હોય, જૈનસાહિત્યમાં આ પ્રસંગ આવી રીતે સેંધાયો છે –“ચંદ્રગુપ્તના રાજ્યારંભે જે દુમિક્ષ ચાલુ હતું તેની વિષમતાને લઈ એક સ્થવિર સુસ્થિતાચાર્યે પહેલાં પોતાના ગણને દેશાન્તરમાં વિહાર કરાવી દીધું હતું તે વખતે બે નાના સાધુઓ આચાર્ય પરની પ્રેમભક્તિને લઈ પાછા ફરી, પાટલીપુત્રમાં જંઘાબલ ક્ષીણ થયું હોવાને લીધે સ્થિત આચાર્યની સેવામાં આવી રહ્યા, આચાર્યો સે પાલંભ તેમને રહેવા દીધા. દુભિક્ષને લઈ અતીવ અલ્પ અથવા તે કવચિત નહિ પણ મળતી શિક્ષાને લીધે તેમને સીદાવું પડતું. તેમને લાગ્યું કે, પિતાના માટે નહિ, પણ આચાર્યની સારવાર માટે જીવવું જરૂરી છે. તેમણે અંજનના તાત્ત્વિક પ્રયોગથી અદશ્યપણે ચંદ્રગુપ્તના ભેજનમાંથી ભાગ પડાવવાનું શરૂ કર્યું. ચંદ્રગુપ્ત શરીરે કૃશ થવા લાગે, તેનું કારણ ભેજનમાં થતી અદશ્ય ઉઠાવગીરી હતી એમ ચાણકયના જાણવામાં આવતાં તેણે ચંદ્રગુપ્તની સાથે બેસી સ્થાળમાંથી જમી જતા સાધુઓને ધુમાડા વિગેરેની યુક્તિથી ઉઘાડા પાડયા. આ વખતે (૧૨૬) “gged વિદ, પાકિસમાવિતના अनुशासितुमारेभे, हितस्तस्य पितेव सः॥" પરિશિષ્ટ પૂવ સર્ગ. ૮ ૦ ૪૧૫ (१२७) “से ण पुद्धि मिच्छत्तरत्तो सोगयाणुओ समणाणं णिग्गंठाणं उपि विदोसी आसी હિમ૦ થેરા પૃ૦ ૩ (મુદ્વિત) (૧૨૮) “રપત્રવ્યઃ સાપૂર, ગુન સેનેડા પાર્થિવઃ | पाषण्डिषु विरक्तोऽभूत् , विषयेषिव योगवित् ॥ " । પરિશિષ્ટ પર્વ• સર્ગ- ૮ - ૪૩૫ “पच्छा णं चाणिगाणुणीओ जिणधम्मम्मि दढसड्ढो " હિમ૦ થેરાપૃ૩ (મુકિત)
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy