SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ८८७ અષ્ટમ: સ: त्वत्प्रसादान्न केनापि, मदाज्ञाखण्डनं कृतम् । परं तु खण्डनं जातं, कुमार्या वचनातिगम् ॥४६१।। प्राणनाथ ! समागत्य, रजन्यां कन्यकां तव । अदत्तामप्यलं भुङ्क्ते, वीरः कोऽपि भयोज्झितः ॥४६२।। येनेदं मगृहे देवि !, चेष्टितं दुष्टचेतसा । तमाशु दक्षिणेशस्य, करिष्ये प्राभृतोपमम् ॥४६३।। कोपाटोपोत्कटस्वेदबिन्दुभृकुटीभीषणः । उपविष्टः सभां राजा, तदन्वेषणलालसः ॥४६४।। विवेद पार्थिवाकूतं, वारस्त्री भववागुरा । वेश्यानां हि स्वभावोऽयं, परचित्तोपलक्षणम् ।।४६५।। રાણી બોલી કે, “હે નાથ ! આપના પ્રાસાદથી કોઈએ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. પરંતુ આપણી કુમારી પુત્રીના કૌમાર્યનું વચનને અગોચર એવું ખંડન થયું જણાય છે. (૪૬૧) હે પ્રાણનાથ ! રાત્રે ભયવિના કોઈ વીર પુરુષ આવીને અદત્ત આપણી કન્યાને ભોગવે છે. (૪૬૨) આ પ્રમાણેની હકીકત સાંભળી રાજાએ કહ્યું કે, “હે દેવી ! મારા ઘરમાં આવી જે દુષ્ટ આવું આચરણ કર્યું હશે તેને હું સત્વર યમના ઉપહારરૂપ કરીશ.” (૪૬૩) આ પ્રમાણે કહી કાપાટોપથી અને ઉત્કટ ચૈતબિંદુથી ભીષણ ભ્રકુટીવાળો રાજા તેને શોધ કરવાની ઇચ્છાથી રાજસભામાં આવ્યો. (૪૬૪) એટલે ભવવાગરા નામની વેશ્યાએ રાજાનો વિચાર જાણી લીધો. કારણ કે પરના મનને ઓળખવું એ વેશ્યાઓનો ૨. ચમસ્થાર્થ: .
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy