SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ८५२ श्री मल्लिनाथ चरित्र चैलातेयः सुंसुमाया, वीक्षमाणो मुखं ययौ । दिशं याम्यामुपगतां, प्रियामनुव्रजन्निव ॥२९२।। कायोत्सर्गस्थितं ध्यानतत्परं कामविद्विषम् । सोऽप्रकम्पं मेरुमिव, मुनिमेकमथैक्षत ॥२९३।। स्वकीयकर्मणा कामं, लज्जितस्तमुवाच सः । धर्मं ब्रह्यन्यथा तेऽपि, छेत्स्याम्यस्याः शिरो यथा ॥२९४॥ स ज्ञानी ज्ञानतो ज्ञात्वा, भव्योऽयमिति चाब्रवीत् । ઉપશમી વિવેક, સંવર: કાર્ય રૂત્યપ ારા ततश्च चारणमुनिर्नभोगमनविद्यया । उत्पपात महासत्त्वः, सत्त्वराशिप्रबोधकृत् ॥२९६॥ પછી વૈરાગ્ય પામી શ્રીવીરપ્રભુ પાસે તેણે દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે તપ તપી ધનર્ષિ સ્વર્ગે ગયા. (૨૯૨) અહીં સુસુમાના મુખને વારંવાર નિહાળતો અને જાણે પ્રિયાની પાછળ જતો હોય તેમ ચિલાતીપુત્ર દક્ષિણદિશા તરફ ચાલ્યો. (૨૯૩) એવામાં કાયોત્સર્ગમાં રહેલા, ધર્મધ્યાનમાં તત્પર, કામદેવના શત્રુ અને મેરૂપર્વતની જેવા અડોલ એક મુનિને તેણે જોયા. (૨૯૪). એટલે પોતાના કર્મથી અત્યંત લજ્જા પામેલા તેણે તે મહાત્માને કહ્યું કે, “હે મુનિ ! ધર્મ કહે, નહિ તો આની જેમ તારું મસ્તક પણ છેદી નાંખીશ.” (૨૯૫) એટલે પોતાના જ્ઞાનથી તેને ભવ્ય જાણી તે મહાત્માએ કહ્યું કે, “ઉપશમ, વિવેક, સંવર આચરવો.” (૨૯૬).
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy