SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ સમ: : ७७१ पत्नीत्वसत्यङ्कारोऽस्याः, केशपाशनियन्त्रणम् । पितुः क्रियेदृशी नैव, दुर्जया भवितव्यता ॥१०७१।। उच्छेद्या तदियं मूलाद्, गरवल्लीव जङ्गमा । इति निश्चयमाधाय, मौनं मूला चकार सा ॥१०७२॥ जगाम विपणिं श्रेष्ठी, मूलाऽप्याऽऽहूय नापितम् । रोगार्ताया इवाऽमुष्याः, केशपाशमनाशयत् ॥१०७३।। ददौ च पादयोः कामं, निगडानि दृढान्यपि । चन्दनां ताडयामास, स्वकरैः करिणीमिव ॥१०७४।। गृहापवरके न्यस्य, सा बन्दीमिव चन्दनाम् । कपाटसंपुटं दत्त्वा, कोपाटोपादवोचत ॥१०७५।। અદ્ધર ધરી રાખવાથી શેઠ એને પોતાની પત્ની કરવા ધારે છે. એવી મારી જે શંકા હતી તેને ટેકો મળ્યો. કારણ કે પિતા આવી ક્રિયા ન કરે. ખરેખર ભવિતવ્યતા દુર્જય છે. (૧૦૭૦-૧૦૭૧) તો હવે જંગમ વિષલતાની જેમ એનો મૂળથી જ ઉચ્છેદ કરી નાંખ.આવો મનમાં નિશ્ચય કરી મૂલા તે વખતે મૌન ધરીને રહી. (૧૦૭૨) મૂળાએ કરેલી ચંદનાની દુર્દશા. પછી શેઠ જ્યારે બજારમાં ગયા ત્યારે મૂલાએ હજામને બોલાવી રોગાર્નની જેમ ચંદનાના કેશપાશનો નાશ કરાવ્યો (૧૦૭૩) અને પગમાં અત્યંત મજબૂત બેડી નાંખી મૂળા પોતાના હાથવતી હથિણીની જેમ તેને મારવા લાગી. (૧૦૭૪). પછી એક કેદીની જેમ ચંદનાને ઘરની અંદરના એક ઓરડામાં
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy