________________
७२९
સ: સ: મદ્રે ! મો ધર્મ:, કાર્ય. સ્વસ્થ હિતેજીયા | साऽवदत्कीदृशो धर्मोऽकथयंस्ते 'यथाविधि ॥८७२।। ततः प्रभृति सा शुद्धं, कुर्वाणा धर्ममार्हतम् । तत्कर्मदोषशेषांऽशात्, सुताऽभूत् श्वेतवीपतेः ।।८७३।। कोशलस्वामिना साकं, कृतोद्वाहेयमप्यभूत् । तद्रूपं यक्षिणी काचिद्, विकृत्याऽन्तःपुरेऽगमत् ।।८७४॥ तद् वृत्तं श्वेतवीनाथपुत्री ज्ञात्वाऽतिदुःखिता । प्रवर्तिनी समीपेऽगाद्, नत्वाऽविक्षद् यथासनम् ॥८७५।। ज्ञानादुक्तवती प्रवाजिकाचूर्णादि सा सती । ततोऽस्या गलितं मोहध्वान्तं बोधिरदीप्यत ॥८७६।।
એટલે તે મુનિ બોલ્યો કે, “હે ભદ્ર ! સ્વહિતની ઇચ્છા રાખી સુખકારધર્મનું આરાધન કર તે બોલી કે, “ધર્મનું સ્વરૂપ કેવું હોય ? એટલે મુનિઓએ યથાવિધિ ધર્મનું સ્વરૂપ કહી સંભળાવ્યું. (૮૭૨)
ત્યારથી તે શુદ્ધ આહતધર્મનું આરાધન કરવા લાગી. ત્યાંથી મરણ પામી પૂર્વકર્મના બાકી રહેલા દોષાંશથી તે સાતમેભવે શ્વેતવી નગરીના સ્વામીની સુતા થઈ. (૮૭૩)
અને કોશલનગરના સ્વામી સાથે તેનો વિવાહ થયો. એકવાર તેના અતઃપુરમાં કોઈ યક્ષિણી તેની સમાનરૂપ વિકુર્તી તેના પતિ પાસે ગઈ. (૮૭૪).
તે વૃત્તાંત જાણતાં રાજપુત્રી અતિદુઃખી થઈ. કોઈ સાધ્વી પાસે જઈ તેમને નમસ્કાર કરી તેમની પાસે બેઠી, (૮૭૫)
સાધ્વીજીએ જ્ઞાનથી તેના પૂર્વભવનું સ્વરૂપ જાણી ૨. યથાતથષોડપિ પઢ: I