SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ६६९ સતપ: સઃ त्वद्भुवनं प्रविष्टोऽहं, निषिद्धः शकुनैर्नहि । अथवा तेऽपि भाव्यर्थं, विहन्तुं शक्नुवन्ति न ॥५८१।। पातकं क्षालयिष्यामि, तदहं वह्निसाधनात् । अत्युग्रकृतपापस्य, नाऽन्या काचिद् गतिर्मम ॥५८२।। अथैनां स नमस्कृत्य, गत्वा निजकुटी प्रगे। दत्त्वा दानानि दीनेभ्यो, भस्मसात्समजायत ॥५८३।। साऽपि तद् दुष्कृतं प्रोचे, वेश्यायाः पुरतो निजम् । मातरग्नि प्रवेक्ष्यामि, सुवर्णमिव शुद्धये ॥५८४॥ पुत्रि ! चान्द्रायणादीनि, व्रतानि विविधान्यपि । विधाय दुष्कृतं सर्वं, प्रक्षालय शुभाशये ! ॥५८५।। નહિ ! પરંતુ ભાવિભાવને દૂર કરવા કોઈ સમર્થ નથી. (૫૮૧) માટે હવે તો અગ્નિપ્રવેશ કરી હું તે પાપનું પ્રક્ષાલન કરીશ. કેમકે અતિ ઉગ્ર પાપ કરનારની અન્ય કોઈ ગતિ નથી.” (પ૮૨) આ પ્રમાણે કહી તેને નમન કરી પોતાના સ્થાને જઈ પ્રભાતે દીનજનોને દાન આપી સર્વ ધનનો વ્યય કરી તે ભસ્મીભૂત થયો. (૫૮૩) આ બાજુ પેલી બ્રાહ્મણીએ પણ વેશ્યાની આગળ પોતાનું પાપ પ્રગટ કરી કહ્યું કે, “હે માત! આ મહાપાપની શુદ્ધિ માટે સુવર્ણની જેમ હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” (૫૮૪) એટલે વેશ્યા બોલી કે, “હે શુભાશયે ! ચાંદ્રાયણ વગેરે વિવિધવ્રત કરી સર્વ દુષ્કૃત્યથી શુદ્ધ થા. (૫૮૫) હે પુત્રી ! તીર્થમાં દાન આપી એ પાપથી મુક્ત થા. પણ
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy