SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સE: : अत्रान्तरे दिशां चक्रं, द्योतयन् संहरंस्तमः । पूर्वभूधरमाणिक्यमुदियाय नभोमणिः ॥२२२।। नमोऽर्हद्भ्य इति प्रोच्य, सोऽपि साधुः खगेन्द्रवत् । अमुष्य वीक्षमाणस्य, विहायस्तलमासदत् ।।२२३।। अहो ! अभाग्यपात्राणामद्य मुख्योऽस्मि निश्चितम् । येनाऽसौ वन्दितो नैव, नास्माद्धर्मोऽपि संश्रुतः ॥२२४|| अथवा येन मन्त्रेण, नभोऽगादेष पावनः । स मया शुश्रुवे सम्यक्, तस्मादस्मि कृतार्थहृत् ॥२२५।। ममाप्यम्बरचारित्वं, भविता मुनिराजवत् । नमोऽर्हद्भ्य इतीयन्ति, पठति स्माक्षराणि सः ॥२२६।। એવામાં અંધકારનો સંહાર કરી દિશાઓને પ્રકાશિત કરતો સૂર્ય પણ પૂર્વાચલ પર્વતને વિશે માણિક્ય સમાન ઉદય પામ્યો (૨૨૨). એટલે “નમોડગ્ર:” એ પદ બોલી ગરૂડની જેમ તે મહાત્મા તેના દેખતાં આકાશમાં ઉડી ગયા. (૨૨૩) એટલે સુભગ વિચારવા લાગ્યો કે, “અહો ! આજે ભાગ્યહીન લોકોમાં ખરેખર હું મુખ્ય થયો છું કે એ મુનિને હું વંદન પણ ન કરી શક્યો. એમના મુખથી ધર્મપણ સાંભળ્યો નહિ. (૨૨૪). પરંતુ જે મંત્રથી તે મહામુનિ આકાશ માર્ગે ઉડી ગયા તે મંત્ર મેં બરાબર સાંભળ્યો છે. માટે હું કૃતાર્થ થયો છું (૨૨૫) એ મંત્રથી મુનિરાજની જેમ મને પણ આકાશગામીપણું પ્રાપ્ત થશે. એમ ધારી તે “નમોડગ્ર:” એટલા અક્ષરો વારંવાર બોલવા લાગ્યો. (૨૨૬).
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy