SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ક श्री मल्लिनाथ चरित्र ततो वधूजनैर्देव !, वधूमारिरिति स्फुटम् । अदीयताह्वयस्तस्याः, सान्वयं स्वरवत् तदा ॥९९।। देव ! तस्याः सुता तद्वत्कलिवल्लीव जङ्गमा । પુત્રો દિ માતૃવત્ :, પુત્રા: પિતૃસમાં યથા ૨૦૦|. अङ्गारशकटीत्युच्चैस्तस्या नाम व्यजृम्भत । न कश्चिदुद्वहत्येनां, विषकन्यामिवाऽवनौ ॥१०१।। चेत्तया सह संयोगो, वसुभद्रे भविष्यति । एकमेव गृहं स्वामिस्तद् विनश्यति नापरम् ॥१०२।। अथ स्वयं महीपालो, वसुभद्रं स्वपुत्रवत् । सार्धमङ्गारशकट्या, पर्यणाययदञ्जसा ॥१०३।। લાગી. “જેનો જે સ્વભાવ હોય છે તે ક્યારેય અન્યથા થઈ શકતો નથી.” (૯૮). - હે રાજન્ ! આથી ગામની વહુવારુઓએ મળી સ્વરની જેમ સાવય વધુમારિ તેનું નામ રાખ્યું છે. (૯૯) હે દેવ ! તે પદ્માદેવીને જંગમ કલિલતા સમાન અંગારશકટી નામે પુત્રી છે. કેમ કે સામાન્ય રીતે પુત્રીઓ માતા સમાન અને પુત્રો પિતા સમાન જોવામાં આવે છે.” વિષકન્યાની જેમ તે કન્યાને કોઈ પરણતું નથી. (૧૦૦-૧૦૧) તો હે સ્વામિન્ ! વસુભદ્રના પુત્રનો જો તેની સાથે સંયોગ થાય તો એક જ ઘરનો નાશ થાય. પણ બીજું ઘર તો ન બગડે.” (૧૦૦) આ પ્રમાણે હકીકત સાંભળી રાજાએ પોતે પોતાના પુત્રની જેમ સત્વર અંગારશકટી સાથે વસુભદ્રને પરણાવી દીધો. (૧૦૩)
SR No.022696
Book TitleMallinath Charitra Mahakavya Part 02
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy