SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ २४ मया तदत्रायातेन, साध्यैवानशनस्थितिः । મુત્તિ: શ્રીવવિઘેવ, ત્વત્ત ઉત્તરસધાત્ ॥oll श्री मल्लिनाथ चरित्र निशम्येदमुवाचोच्चै, रत्नेन्दुर्विस्मिताशयः । किं साहाय्यं मया कार्यं, परलोकोत्सुकस्य ते ॥ १०५॥ अथाभाषिष्ट गन्धारो, गृहाण विधिपूर्वकम् । मन्त्रं पञ्चनमस्कारसंज्ञया ख्यातिमागतम् ॥ १०६॥ यतः ܕ - याता येsपि यास्यन्ति ये च यान्ति परं पदम् । सर्वेऽपि नमस्कारं स्मारं स्मारं कृतस्मयाः ॥ १०७ ॥ नमस्कारः पिता माता, नमस्कारः परो ગુરુઃ । नमस्कारः प्रियं मित्रं, नमस्कारः कुलं बलम् ॥१०८॥ માત્ર પાંચદિવસનું જ છે. (૧૦૩) તેથી અહીં આવેલા મારે ઉત્તમ ઉત્તરસાધક એવા તારી સહાયતાથી વિદ્યાસાધકની જેમ અનશન સ્થિતિમાં રહીને મુક્તિ સાધવી છે.” (૧૦૪) આ પ્રમાણે સાંભળીને વિસ્મય આશયવાળા રત્નચંદ્રે કહ્યું કઃ- “પરલોક સાધવા ઉત્સુક થયેલા તમને મારે શી સહાયતા કરવી ? (૧૦૫) એટલે ગંધાર શ્રાવક બોલ્યો કે :- “પંચનમસ્કારના નામથી પ્રખ્યાતિ પામેલા મહામંત્રને વિધિપૂર્વક પ્રથમ તું ગ્રહણ કર. કારણ કે :- (૧૦૬) “જે પ્રાણીઓ પરમપદને પામ્યા છે, પામશે અને પામે છે તે બધા ભાવથી નમસ્કારનું સ્મરણ કરીને જ પામેલા છે. નમસ્કાર એ પિતા, માતા, પરમગુરુ અને પ્રિયમિત્ર સમાન
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy