________________
४२०
રને પ્રાજારમુત્તુર્કી, રોળાદ્રેÉરિવ । सुरा वैमानिकाश्चक्रुर्माणिक्यकपिशीर्षकम् ॥२९९॥
वप्रं वप्रं प्रति कृता, प्रतोलीनां चतुष्टयी । चतुर्दिगन्तलोकानामाह्वातुमिव दूतिकाः ॥३००॥
उपरिष्टात् प्रतोलीनां तोरणानि चकाशिरे । विलोकितुं दिगन्तानि, स्थितानीवोर्ध्वमम्बरे || ३०१ || मुखन्यस्ताम्बुजाः पूर्णकलशास्तोरणस्थिताः । रेजिरे मोहसंतप्तान्, भव्यान् सेक्तुमिवोद्यताः || ३०२।।
"
श्री मल्लिनाथ चरित्र
प्रतोलीनां पुरो दिव्या, वाप्यः सौवर्णपङ्कजाः । क्रीडार्थमिव कैवल्यलक्ष्म्या इव सुदीर्घिकाः || ३०३॥
प्रतिद्वारं धूपघट्यः, स्फुरद्धूपाः पदे पदे । विपद्दंशविनाशाय, निर्मितास्त्रिदशेश्वरैः ॥३०४||
રત્નોથી માણિક્યના કાંગરાવાલો ત્રીજો રત્નગઢ રચ્યો. (૨૯૯) દરેક કિલ્લામાં જાણે ચારે દિશાના લોકોને બોલાવવાને દૂતિકાઓ હોય તેવી ચાર પ્રતોલી (દરવાજા) રચી. (૩૦૦)
તેની ઉપર જાણે દિગંત જોવાને ઉંચે આકાશમાં રહ્યા હોય તેવા તોરણો શોભવા લાગ્યા (૩૦૧)
તથા જેના મુખ ઉપર કમળો રાખેલા છે એવા તોરણ પર રહેલા પૂર્ણકળશો જાણે મોહથી સંતપ્ત બનેલા ભવ્યોને સિંચન કરવા તૈયાર હોય તેમ શોભવા લાગ્યા. (૩૦૨)
તે પ્રતોલીની આગળ જાણે કૈવલ્યલક્ષ્મીની ક્રીડા કરવાની વાવડીઓ હોય તેવી સુવર્ણકમળવાળી દિવ્યવાપી ઓ શોભવા લાગી. ઇંદ્રોએ જાણે વિપત્તિરૂપદંશનો નાશ કરવા ગોઠવેલી અને