SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ४१६ मन: पर्यायसंज्ञं च, ज्ञानं भर्तुरभूत् तदा । केवलज्ञानलाभस्य, सत्यङ्कार इवानघः ॥२७९॥ श्री मल्लिनाथ चरित्र नारकाणामपि सुखमाकस्मिकमजायत । सौदामिन्या इव द्योतः क्षणं च नरकेऽजनि ॥ २८०॥ ', त्रिशतीप्रमिता भूपास्त्रिशतीप्रमिताः स्त्रियः । સંવેÆ:તસ્રાના:, પ્રાત્રનત્રનુ તીર્થપમ્ ॥૨૮॥ ततः प्रदक्षिणीकृत्य, श्रीमल्लिस्वामिनं जिनम् । वाचा पीयूषहारिण्याऽऽरेभे स्तोतुं पुरन्दरः ॥ २८२॥ नमो मल्लिजिनेशाय, कुमारब्रह्मचारिणे । વૈરાગ્યદુપયોવાય, વક્તેશાવેશનિવારિને ર૮રૂા હોય એવું મન:પર્યાયજ્ઞાન ભગવંતને ઉત્પન્ન થયું. (૨૭૯) અને સાતે નરકમાં વીજળીના પ્રકાશની જેવો ક્ષણભર ઉદ્યોત થયો. (૨૮૦) આ વખતે ભગવંતની પાછળ સંવેગરૂપ જળથી જેમણે સ્નાન કરેલ છે એવા ત્રણસો રાજાઓ અને ત્રણસો સ્ત્રીઓએ દીક્ષા અંગીકાર કરી. (૨૮૧) પછી ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપીને ઇંદ્ર અમૃતસમાન મનોહર વાણીથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. (૨૮૨) “બાળ બ્રહ્મચારી, વૈરાગ્યવૃક્ષને મેઘસમાન, કલેશાગ્નિના આવેશને જળ સમાન હે ભગવંત ! તમને નમસ્કાર થાઓ. (૨૮૩) હે સ્વામિન્ ! જળથી પદ્મપત્રની જેમ કર્મોથી તમે અસંસ્કૃષ્ટ
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy