________________
પંચમ: :
३९७ मल्लिरप्यवदत् तात !, युगपद् गूढपूरुषैः । युष्मभ्यं दास्यते मल्लीत्युक्ता सर्वान् प्रबोधय ॥१८८॥ आकार्या मम ते सर्वे, ततोऽपवरकेष्वपि । પ્રચ્છન્ના: સાયમનેયા:, સ્વપૂતોપરિછા: ૨૮૨II तथैव विहिते सायं, राजानो मुदिताशयाः । उपागताः पुरो मल्ले:, प्रतिमां वीक्ष्य विस्मिताः ॥१९०।। मल्लीति ददृशे दिष्ट्या, ध्यायन्त इव चेतसि । कृतकृत्यममन्यन्त, स्वात्मानं सिद्धमन्त्रवत् ॥१९१॥ पृष्ठद्वारविभागेन, प्रतिमाया नृपात्मजा । उदघाटयत् प्रतिमान्तः, स्थितं तालुचीवरम् ॥१९२॥
એટલે ભગવંતે કહ્યું કે, હે તાત ! તમે ગુપ્તપુરુષો દ્વારા એકી સાથે છએ રાજાઓને કહેવડાવો કે- “મલ્લિકુમારી હું તમને આપીશ.” (૧૮૮)
પછી સાંજે અલ્પ રસાલા સાથે ગુપ્ત રીતે તેમને અશોકવનમાં બનાવેલા પેલા નાના ઓરડાઓ પાસે બોલાવજો. (૧૮૯)
કુંભરાજાએ એ પ્રમાણે અમલ કર્યો. એટલે હર્ષ પામેલા છએ રાજાઓ ત્યાં આવ્યા અને પોતપોતાની સમક્ષ મલ્લિકુમારીની મૂર્તિ જોઈને વિસ્મય પામ્યા. (૧૯૦)
અહો ! મલ્લિકુમારીને આપણે ભાગ્યયોગે જ જોઈ શક્યા.” એમ અંતરમાં ચિતવતા તેઓ જાણે મંત્ર સિદ્ધ થયો હોય તેમ પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. (૧૯૧)
નિજ સુંદર પ્રતિમા ઢાંકણ ખોલે, રાજાઓના આંતરચક્ષુ ખોલે.