________________
પંચમ: સર્વાં इति
मल्लिनाथस्वामिपूर्वभवाचलप्रथममित्रोत्पत्तिः । इतश्च
च्युत्वा धरणजीवोऽपि वैजयन्तविमानतः । अभूत् चम्पामहापुर्यां चन्द्रच्छायाभिधो नृपः ॥२२॥
विज्ञातजीवाऽजीवादितत्त्वः सत्त्वकृपापरः । વતુ:પર્યાં તતપા:, સમાધિશ્રિતપૌષધ: ॥૨॥
लब्धगृहीत पृष्टार्थो, पिहितद्वारबन्धुरः । वस्त्रपात्राऽऽसनावासप्रदः साधुजनेष्वलम् ॥२४||
३६३
कृतज्ञो विनयी धीरः, परनारीसहोदरः । तस्यामेव महापुर्यां श्रावकोऽर्हन्नाह्वयः ||२५|| त्रिभिर्विशेषकम्
ધરણ ચંપાપુરીમાં ચંદ્રચ્છાય રાજવી. મલ્લિકુમા૨ી વરવા દૂતનું પ્રયાણ.
હવે ધરણનો જીવ વૈજયંત વિમાનથી ચ્યવીને ચંપાપુરીમાં ચંદ્રચ્છાય નામે રાજા થયો (૨૨)
તે જ નગરીમાં જીવાજીવાદિ તત્ત્વનો જ્ઞાતા, ચાર પર્વતિથિ (૮,૧૪,૧૫ અને અમાવાસ્યા) તપ કરીને સમાધિપૂર્વક પૌષધ કરનાર, (૨૩)
લબ્ધ-ગૃહિત-પૃષ્ટાર્થને ધારણ કરનાર શ્રાવક લદ્દા, ગહિયા, પુચ્છિયા હોય છે. એટલે કે સૂત્રાર્થના ગુરુમહારાજ પાસેથી વ્યાખ્યાનાદિ દ્વારા લબ્ધાર્થ, ગૃહિતાર્થ હોય છે અને કેટલાક અર્થપૂછીને ગ્રહણ કરનારા હોય છે. પાપના વ્યાપાર બંધ કરેલા હોવાથી બંધુર સાધુજનોને નિર્દોષ વસ્ત્ર, પાત્ર, આસન, વસતિ વિગેરે સારી રીતે આપનાર, (૨૪)
કૃતજ્ઞ, વિનયી, ધીર એન પરનારી સહોદર એવો અર્હન્નય