SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ३५८ श्री मल्लिनाथ चरित्र તિરસ્કાર - તેમનું પોતપોતાના રાજા પાસે પુનરાગમન - તેઓના મુખે વાત સાંભળી છએ રાજાઓને ઉત્પન્ન થયેલો ક્રોધ - સેના સાથે તેમનું મિથિલાપ્રતિ પ્રયાણ – તેઓએ એકસાથે મિથિલાને ઘાલેલો ઘેરો – કુંભરાજાને ઉત્પન્ન થયેલી ચિંતા – મલ્લિકુંવરીએ છએ રાજાઓને ભિન્ન ભિન્ન ગુણમાનવો વડે બોલાવવાનું કહેલું - કુંભરાજાએ કરેલો તેનો અમલ – છએ રાજાઓનું એકી સમયે આગમન - પુતળીવાળા ઓરડાના છદ્વાર પાસેની છ કોટડીમાં જુદા જુદા દ્વારેથી પ્રવેશ કરવું - ત્યાં પુતળીદર્શને સાક્ષાત્ મલ્લિકુમારીની ભ્રમણા - મસ્તકનું ઢાંકણું ખુલ્લું કરવું - તેમાંથી ઉછળતી અત્યંત દુર્ગધ - મલ્લિકુંવરી પ્રગટ થઈ તે નિમિત્તે કરેલો બોધ - પૂર્વભવનું કરાવેલું સ્મરણ - તેમને ઉત્પન્ન થયેલું જાતિસ્મરણજ્ઞાન - તેમણે મલ્લિકુંવરી પ્રત્યે કરેલી કર્તવ્યની પૃચ્છા - મલ્લિકુંવરીએ પોતાની દર્શાવેલી ચારિત્રગ્રહણની ઈચ્છા, તે જ માર્ગગ્રહણ કરવાની છએ રાજાઓએ કરેલી સ્વીકૃતિ - તૈયારી કરવા પોતપોતાના રાજયમાં ગમન. * આ બાજુ લોકાંતિકદેવોનું પ્રકટીકરણ - ધર્મતીર્થ પ્રવર્તાવવાની શ્રીમલ્લિનાથપ્રભુને કરેલી પ્રાર્થના – ભગવંતનું સાંવત્સરિક દાન - ભગવંતનો મહાભિનિષ્ક્રમણ મહોત્સવ - ભગવંતે સ્વીકારેલી પ્રવ્રયા – ઈંદ્રમહારાજાએ કરેલી સ્તુતિ - સાધનાની પગદંડીએ પગરવ કરતાં પ્રભુજીને તે જ દિવસે કેવલજ્ઞાનની પ્રાપ્તિ – દેવોએ કરેલી સમવસરણની રચના - ઇંદ્ર કરેલી ગુણસ્તુતિ - છએ મિત્ર રાજાઓનું ત્યાં આગમન.
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy