________________
१३
તૃતીયઃ સ:
उपधिं देहमाहारमुच्छासेनान्तिमेन च । त्रिविधं व्युत्सृजाम्युच्चैनिर्ममत्वविभूषितः ॥२५१॥ ये जानन्ति जिनाः सम्यगपराधान् मया कृतान् । तान् भूरिभावतः सर्वान्, गर्थेऽहं सिद्धसाक्षिकम् ॥२५२॥ एष जीवः कियत् पापं, छद्मस्थः स्मरति स्वयम् । यदहं न स्मराम्यत्र, मिथ्या दुष्कृतमस्तु तत् ॥२५३॥ वर्तमानजिनेन्द्राणां, सिद्धानां च पुरस्सरम् । प्राक् कृतं दुष्कृतं सर्वं, निन्दामि व्युत्सृजामि च ॥२५४॥ शुभध्यानपरो मृत्वा, नमस्कारपरायणः । भासुरे वैजयन्त्याख्ये, विमाने जातवान् सुरः ॥२५५।।
| નિર્મમતાથી વિભૂષિત થઈ હું ઉપધિ અને આહારનો તથા અંતિમશ્વાસ પછી આ દેહને પણ ત્રિવિધ વોસિરાવું છું. (૨૫૧)
મારા કરેલા અપરાધોને શ્રીજિનેશ્વરી સમ્યક્ પ્રકારે જાણે છે તે સર્વ અપરાધોને ભૂરિભાવથી સિદ્ધની સાક્ષીએ ગઈ કરૂ છું. (૨૫૨)
છદ્મસ્થ એવો આ જીવ પોતે કરેલું પાપ કરેલું યાદ કરી શક? માટે જે મારા સ્મરણમાં નથી એવું મારું દુષ્કૃત પણ મિથ્યા થાઓ (૨પ૩).
વર્તમાન જિનેશ્વરો અને સિદ્ધોની સમક્ષ પૂર્વકૃત સર્વ દુષ્કતને હું નિદું છું અને તેનો ત્યાગ કરું છું. (૨૫૪).
આ રીતે શુભધ્યાન, નમસ્કાર પરાયણ, મરણ પામીને મહાબલ રાજર્ષિ વૈજયંત નામના દેદીપ્યમાન બીજા અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. (૨૫૫)