________________
२७२
श्री मल्लिनाथ चरित्र असंभाव्यमभाग्यानां, मनोरथशतेऽपि यत् । तदेतन्मम संपन्नं, पात्रजामातृलाभतः ॥३८।। श्रीमत्कर्ममहीपालसमादेशः सुदुर्लभः । सुचिरं विधृतो मौलौ, हरिचन्दनदामवत् ॥३९॥ ताम्बूलवस्त्रपात्राद्यैः, पूजयित्वा समुच्चकैः । मुख्यं संख्यावतां मध्ये, आत्मानं मन्यते स्म सः ॥४०॥ नास्तिकोऽथ समागत्य, निःशेष कर्मभूभुजः । तदुक्तं कथयामास, संयोज्य करकुड्मलम् ॥४१॥ तद्वचः श्रवणादेव, जातरोमाञ्चकञ्चकः ।
आजूहवन्निमित्तखं, क्लिष्टं क्लिष्टाशयाभिधम् ॥४२॥ યોગ્ય જમાઈનો મને લાભ પ્રાપ્ત થયો. (૩૮)
શ્રીમાન્ કર્મપરિણામરાજાનો સુદુર્લભ આદેશ ગોશીષચંદનમાળાની જેમ હું લાંબાકાળથી ધારણ કરતો આવ્યો છું. તેમ આ આદેશ પણ સ્વીકારું છું. (૩૯) - આ પ્રમાણે પોતાનો આનંદ પ્રગટ કરી તાંબૂલ, વસ્ત્ર, પાત્રાદિકથી તેનો સારી રીતે સત્કાર કરી તે રાજા પ્રખ્યાત લોકોમાં પોતાને અગ્રણી માનવા લાગ્યો.” (૪૦)
પછી નાસ્તિક દૂતે આવી અંજલિ જોડીને તે બધી હકીકત કર્મપરિણામરાજાને નિવેદન કરી. (૪૧)
તે સાંભળીને રોમાંચિત થઈ તેણે કિલખાશય નામના ક્લિષ્ટ નિમિત્તજ્ઞને બોલાવ્યો. અને કહ્યું કે, (૪૨)
“હે દૈવજ્ઞ ! પરમોચ્ચગ્રહયુક્ત શુભલગ્ન કહો કે જેના પ્રભાવ