________________
२६१
દ્વિતીય સ:
अथाऽवामान् वामपाश्र्चे, कृत्वैतान् विधिपूर्वकम् । धर्मध्वजादि तत् सर्वमदादथ मुनीश्वरः ॥६६१॥ पञ्चभिर्मुष्टिभिः केशान्, मूर्तिमद्विषयानिव । स्वयमुत्पाटयामासुरेते गुरुनिदेशतः ॥६६२॥ सामायिकमहामन्त्रं, पात्रं निःश्रेयसश्रियाम् । गुरोरुच्चारयामासुस्ते पीयूषकिरा गिरा ॥६६३।। तत्कालमाप्तसाधुत्वलिङ्गिनोऽपि तपोधनाः । संवृताङ्गाः समाधिस्थाश्चिरंदीक्षितवद् बभुः ॥६६४॥ प्रदक्षिणात्रयो दत्त्वा, प्रणिपत्य गुरुक्रमौ । उपाविक्षन् पुरस्तात् ते, विनयाऽऽनम्रकन्धराः ॥६६५॥ વિધિપૂર્વક ધર્મધ્વજાદિ (રજોહરણ-મુહપતિ વગેરે) ઉપકરણો અર્પણ કર્યા. (૬૬૧)
પછી જાણે મૂર્તિમાન પાંચ ઇંદ્રિયોના વિષયો હોય તેમ ગુરુના આદેશથી પાંચમુષ્ટિવડે તેમણે મસ્તકના કેશનો લોચ કર્યો (૬૬૨)
પછી મોક્ષલક્ષ્મીના પાત્રરૂપ સામાયિક મહામંત્ર તેમણે ગુરુની અમૃતવર્ષિણી વાણીથી ઉચ્ચર્યા. (૬૬૩).
તે વખતે તાજેતરમાં જે સાધુવેષધારી છતાં તપસ્વી અને સંગોપિતાંગવાળા સમાધિસ્થ ચિરદીક્ષિતની જેમ શોભવા લાગ્યા. (૬૬૪)
પછી ગુરુમહારાજને ત્રણ પ્રદક્ષિણા દઈ તેમના ચરણ કમલને નમીને વિનયથી નમ્રમુખી તેઓ ગુરુની આગળ નમ્રગ્રીવાવાળા બેઠા. (૬૬૫)
એટલે ભાવની વૃદ્ધિ માટે ગુરુમહારાજ ઉપદેશ આપવા લાગ્યા