________________
२२९
દ્વિતીયઃ સ:
इतो मन्त्रिण्यनायाते, मन्त्रिण्यधृतिकारिणी । रतिं न क्वापि सा प्राप, ग्रीष्मे हंसी मराविव ॥५०४॥ सोऽन्येधुर्बहिरूपेण, भ्राम्यन् स्वगृहतोरणम् । आच्छाद्य पिच्छसंभारे, वितेने तोरणश्रियम् ॥५०५।। पत्युविरहतप्ताया, मातरेष कलापवान् । प्रियागमनवत्प्रीति, प्रदत्ते मम नेत्रयोः ॥५०६॥ अज्ञानतो मया पूर्वं, दृष्टः प्राणप्रियोऽप्रियः । इदानीं पूर्वदुष्कर्मविपाकाद् दूरतो गतः ॥५०७।। छद्म श्रीसद्मनस्तस्य, प्रियस्याहमजानती ।
पुराऽपि रोदनं चक्रेधुनाऽपि चिरशिक्षितम् ॥५०८।। દરરોજ રાત્રે વારાંગનાના ઘરે પાછો આવતો હતો. (૫૦૩)
હવે આ બાજુ મંત્રી પાછો ન આવ્યો એટલે અધીરી બનેલી સૌભાગ્યમંજરી ગ્રીષ્મઋતુમાં મભૂમિમાં ગયેલી હંસીની જેમ અત્યંત ખેદ પામવા લાગી (૫૦૪)
એવામાં એકવાર મયૂર થઈને ભમતાં તેણે પોતાના ઘરના તોરણને આચ્છાદિત કરીને પોતાના પિચ્છસમૂહથી તોરણની શોભા વિસ્તારી. (૫૦૫)
તે સમયે સૌભાગ્યમંજરી પોતાની ધાત્રીને કહેવા લાગી કે, “હે માત ! આ મયૂર પતિવિરહથી તપેલી મારા નેત્રને પ્રિયના આગમનની જેમ આનંદ પમાડે છે. (૫૦૬)
અહો ! પૂર્વે મે અજ્ઞાનથી પ્રાણપ્રિયને અપ્રિયની જેમ જોયા અને જયારે મને સ્નેહ ઉત્પન્ન થયો ત્યારે પૂર્વ-દુષ્કર્મના વિપાકથી તે મારાથી દૂર થઈ ગયા. (૫૦૭)
લક્ષ્મીના સ્થાનભૂત તે પ્રિયની હકીકતને ન જાણવાથી મ