SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ २१० श्री मल्लिनाथ चरित्र करभ्यो वायुवेगिन्यो, गोणी पूर्णा मणीगणैः । प्रगुणीकारिताः सन्ति, प्रच्छन्नं मन्त्रिनन्दन ! ॥४०९।। आमेत्युक्त्वेति कापट्यादसौ विनयचट्टकम् । रहस्युवाच भोः ! राजकन्यकां दापयामि ते ॥४१०॥ अश्रद्धेयमिदं श्रुत्वा, व्योमपुष्पमिवाऽवदत् । नयसार ! कथं दैवहतं हससि केलिना ? ॥४११।। अयुक्तं वक्तुमन्याय्यं, हन्त ! युष्मादृशां विशाम् । न भाति चरणे बद्धं, करभस्य हि नूपुरम् ॥४१२॥ हंहो ! विनय ! जल्पामि, वचनं सत्यमीदृशम् । नात्र हास्याऽऽस्पदं किञ्चिद्भवता सह तन्यते ॥४१३।। કરીને ગુપ્ત રીતે મેં તૈયાર કરાવી છે.” (૪૦૯) તે સાંભળી કપટથી નયસારે કહ્યું કે :- “બહુ સારૂં” પછી એકાંતમાં લઈ જઈને તેણે વિનયચટ્ટને કહ્યું કે, હે ભદ્ર ! તને રાજકન્યા અપાવું (૪૧૦). એટલે આકાશપુષ્પની જેમ અશ્રદ્ધેય વચન સાંભળી તે બોલ્યો કે - “હે નયસાર ! દૈવે હણેલાને ગમ્મતની ખાતર તું શા માટે હસે છે. (૪૧૧) વળી વિનયચટ્ટ નયસાર બોલ્યો કે, અહો ! તમારી જેવા મન્નિપુત્રને અસત્ય બોલવું અયુક્ત છે કારણ કે ઉંટને ગળે બાંધેલું નૂપુર કાંઈ શોભે નહિ. (૪૧૨). હે વિનયચટ્ટ ! તને સત્ય જ કહું છું. એમાં તારી સાથે હું કંઈપણ હાસ્ય કરતો નથી. (૪૧૩) માટે સૌભાગ્યમંજરી સાથે લગ્ન કરી ઊંટડી પર આરૂઢ થઈ
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy