________________
(
9
)
દિય: સઃ
पुरातनभवोपात्तज्ञानावरणकर्मणा । पठन्नपि न जानीते, किञ्चनाऽसंज्ञिजीववत् ॥३८६।। मूर्खचट्ट इति स्फीतं, गुणनिष्पन्नमीदृशम् । तस्य नाम ददुश्छात्रा, यतस्ते केलिवृत्तयः ॥३८७॥ अनेनाहूयमानोऽसौ, दूयते स्म क्षणे क्षणे । प्रनष्टेनेव शल्येन, घनाघनघनोदये ॥३८८॥ निह्नोतव्यमिदं केनाप्युपायेन मया कथम् । विमृश्येति मुहुश्चक्रे, छात्राणां भक्तिमद्भुताम् ॥३८९॥ उत्तितेज कपर्दैन, पट्टिकाः प्रतिवासरम् । पर्यपूर्यन्त पात्राणि, विधाय खटिनीद्रवम् ॥३९०॥ જેમ કાંઈ જ ભણી શક્યો નહિ. (ખરેખર જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનના સાધનની અવજ્ઞા કરવાથી જ્ઞાન ચઢતું નથી. માટે સાવધ રહેવું જોઈએ.) (૩૮૬)
એટલે વિદ્યાર્થીઓએ તેનું ગુણનિષ્પન્ન મૂર્ખચટ્ટ નામ પાડ્યું. કેમ કે બાળકોને એવી રમત પ્રિય હોય છે. (૩૮૭)
મેઘની જોરદાર વર્ષા થતાં પ્રનષ્ટ થયેલ શલ્યથી જેમ માનવી દુભાય તેમ એ નામથી જ્યારે તેને વારંવાર બોલવવામાં આવતો ત્યારે તે બહુ ખેદ પામતો હતો. (૩૮૮)
“કોઈપણ ઉપાયવડે મારે આ નામને દૂર કરાવી દેવું.” એમ વિચારીને વિદ્યાર્થીઓની વારંવાર અદ્ભુત ભક્તિ કરવા લાગ્યો (૩૮૯).
પ્રતિદિન કોડાવડે ઘસીને તેમની પાર્ટીઓ ઉજળી કરી આપવા
૨. “ટિકિવન્ રૂત્ય