SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય સત્ર चत्वारो नन्दनास्तस्य, लक्ष्मीभर्तुर्भुजा इव । श्रीधरः श्रीपतिश्च श्रीदत्तः श्रीवत्स इत्यपि ॥३६७॥ अन्येद्युः कौतुकाच्छ्रेष्ठी, तल्पस्थः सर्वनन्दनान् । पप्रच्छ केन केन स्वमुपायेनार्जयिष्यथ ? ॥३६८॥ तन्मध्यात् प्रथमोऽवादीत्, तात ! चिन्तातुराः कथम् ? । वित्तार्जनं करिष्यामि, नानारत्नपरीक्षया ॥३६९॥ सुवर्णस्य तथा वस्त्रसमूहानां च विक्रयैः । वित्तोत्पत्ति विधास्याव, इत्यन्यौ प्रोचतुः सुतौ ॥३७०।। श्रीवत्सोऽथ जजल्पोच्चैर्गेयदत्तमना मनाक् । लक्षपाकादितैलेन, कृताभ्यङ्गाङ्गमर्दकैः ॥३७१।। અને શ્રીવત્સ એ નામના ચાર પુત્રો હતા. (૩૬૭) એકદા શય્યાસ્થિત શ્રેષ્ઠીએ કૌતુકથી સર્વ પુત્રોને પૂછ્યું કે, “હે વત્સો ! કેવા કેવા ઉપાયવડે તમે ધન ઉપાર્જન કરશો ? (૩૬ ૮) એટલે તેમાંથી પ્રથમ બોલ્યો કે, હે “હે તાત ! તમે ચિંતા શા માટે કરો છો? હું નાના (વિવિધ) પ્રકારના રત્નોની પરીક્ષાવડે ધન ઉપાર્જન કરીશ” (૩૬૯) બીજા બે પુત્ર બોલ્યા કે, “ હે તાત ! સુવર્ણ અને વસ્ત્રસમૂહના વિક્રયથી (વ્યાપાર) અમે વિત્તોપાર્જન (દ્રવ્યોપાર્જન) કરશું.” (૩૭૦). પછી ચતુર્થ શ્રીવત્સ ઉચ્ચ સ્વરે બોલ્યો કે - “સંગીતમાં જરા મન લગાવી, લક્ષપાક વગેરે તેલથી અંગમર્દકો પાસે અત્યંગન કરાવી, (૩૭૧)
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy