________________
द्वितीयः सर्गः
अम्भोधिवीचिभिर्लब्धसंज्ञाऽभूद् वनमालिका | સંશુષ્યદ્વરીવોનૈ:, પ્રથમામોવૃષ્ટિમિ: ।રૂશા
किञ्चिच्चलत्तनूं दृष्ट्वा, तां मुक्त्वा च नभस्तले । दयाधर्मपरायत्तश्चलति स्म स पक्षिराट् ||३१४॥
स्वस्था सा हृदये दध्यौ तद् वृत्तं स्वप्नदृष्टिवत् । क्व चाश्रमो महर्षीणां, क्व च राज्यपरिक्रिया ? ॥३१५॥
क्व चाऽयमन्तरद्वीपे निवासो जनवर्जिते ? |
क्व च मूर्च्छागमोऽरण्ये, क्व चाऽयं वीचिसङ्गमः ? ॥३१६॥
>
१८९
अथवा दुःखसंदोहो, ममाऽन्योऽपि प्रसर्पताम् । पश्चादपि हि यद् देयं, तत्पूर्वं किं न दीयते ? ॥३१७॥ સમુદ્રની અંદર ચંદ્રકળા નામના અંતર્ધીપમાં તેને લઈ ગયો. (૩૧૨)
ત્યાં શુષ્ક થયેલી લતા જેમ પ્રથમ મેઘની અત્યંત વૃષ્ટિથી પલ્લવિત થાય તેમ સમુદ્રના તરંગયોગે તે વનમાળા કંઈક સાવધાન થઈ. (૩૧૩)
એટલે શરીર ચેષ્ટાથી તેને સજીવન સમજીને નભસ્તળથી નીચે મૂકી દયાધર્મમાં તત્પર એવો તે પક્ષી ચાલતો થયો. (૩૧૪)
પછી સ્વસ્થ થઈને તે સ્વપ્રદર્શનની જેમ પોતાનો પૂર્વ વૃત્તાંત અંતરમાં વિચારવા લાગી કે :- “અહો ! મહર્ષિઓનો આશ્રમ ક્યાં ? ક્યાં રાજભવનમાં સ્થિતિ ? (૩૧૫)
વળી આ નિર્જન અંતરદ્વીપમાં નિવાસ ક્યાં ? અને અરણ્યમાં મૂર્છા પ્રસંગ તેમજ આ સમુદ્રતરંગનો સંગમ ક્યાં ? (૩૧૬) અથવા તો બીજા પણ આવા દુઃખદાયક પ્રસંગો ભલે મારે