SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ १७७ દ્વિતીયઃ સ. इत्युक्त्वा कुलपो भूपं, समुहूर्ते शुभे दिने । लक्ष्मीमिवाऽम्बुधिः कृष्णं, पर्यणाययदङ्गजाम् ॥२५४|| प्रणत्य मुनिमुर्वीशो, निवृत्तः स्वपुरं प्रति । ऊचे परिजनं सर्वं, गिरा मेघगभीरया ॥२५५।। यः कश्चिद् मोहतो लोभादि, यद्वा कलहकौतुकात् । इमां चम्पकमालायाः, पुरतः कथयिष्यति ॥२५६।। स्वयं गतदयं हन्त !, हनिष्याम्यहितं हि तम् । इत्युक्ते तज्जनोऽवादीद्, नाथ ! शोश्रूयतां वचः ॥२५७॥ युष्मत्प्रसादपात्रं स, नर्मकेलिविदूषकः । रक्षणीयः प्रयत्नेन, शपथैरपि सर्वथा ॥२५८।। અથડાણી.” અહો ! એક તો હરિ અને ઘરે આવ્યા. એ કહેવત આપે સત્ય કરી” (૨૫૩) આ પ્રમાણે કહીને કુલપતિએ શુભ મુહૂર્ત અને શુભદિવસે સમુદ્ર પોતાની પુત્રી લક્ષ્મીને જેમ કૃષ્ણ સાથે પરણાવે તેમ કુલપતિએ પોતાની પુત્રીને તે રાજા સાથે પરણાવી. (૨૫૪) પછી મુનિને નમન કરી રાજા પોતાના નગર તરફ પાછો વળ્યો. અને રસ્તામાં મેઘ જેવી ગંભીરવાણીથી રાજાએ પોતાના સર્વપરિજનોને કહ્યું કે:- (૨૫૫). જો કોઈ મોહ, લોભ કે કલહ કૌતુકથી આ વનમાળાની વાત ચંપકમાળા આગળ કરશે તો દયાહીન અને એક શત્રુરૂપ એવો હું પોતે જ તેનો ઘાત કરીશ.” એટલે પરિજન બોલ્યા કે :- “હે નાથ ! અમારું વચન સાંભળો (૨પ૬-૨૫૭) તમારા પ્રસાદના પાત્રરૂપ નમકેલિ વિદૂષકને તમારે શપથ
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy