SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય સ १४७ नो चेत् तुभ्यं प्रदास्यामि, स्वर्णलक्षमसंशयम् । पुत्रस्येव तवानेन, न कुर्वे विप्रतारणम् ॥१०८॥ आदेशप्रमितिर्मेऽस्तु, निगद्येति स पूरुषः । दारिद्र्यपुरुषं मूनि, न्यस्याऽस्माद् निरगाद् नरः ॥१०९।। किमिदं लभ्यते भद्र !, पृष्टे सति पुरीजने । दारिद्र्यं स्वर्णलक्षेण, प्राप्यते दयितान्वितम् ॥११०॥ હા ! પાપ ! પાપ ! હા તાપhli સુરવીરમ્ | गृहीतं किमिदं गाढक्रोशायैतत् क्रयाणकम् ? ॥१११।। इत्थं पौरजनोद्गीर्णं, शृण्वानो वाक्यताण्डवम् । पर्यभ्राम्यदसौ पुर्यां, भूतात इव सर्वतः ॥११२॥ આપીશ. પુત્રતુલ્ય એવા તને હું આ પ્રયોગથી છેતરતી નથી.” (૧૦૮). પછી આપની આજ્ઞા પ્રમાણ છે. એમ કહીને તે કુલપુત્ર તે દેવીએ આપેલા દારિદ્રય પુરુષને મસ્તક પર લઈને બહાર નીકળ્યો. (૧૦૦) એટલે નગરીનાં લોકોએ પૂછ્યું કે :- “હે ભદ્ર ! આ શું છે? અને શું કિંમત આપવાથી મળી શકે તેમ છે?” તે બોલ્યો કે :સ્ત્રી સહિત એ દારિદ્રયપુરુષ છે અને તે એક લક્ષ સુવર્ણ આપવાથી મળે તેમ છે.” (૧૧૦) એટલે તેઓ બોલ્યા કે - “અરે પાપી ! દુઃખના કારણરૂપ અને સુખના વારણરૂપ એવી આ વસ્તુને ઉલ્ટી નિંદા કરાવવાને માટે તે શા માટે ઉપાડી છે ?” (૧૧૧) એ રીતે પૌરજનોએ કરેલા વાક્યતાડનને સાંભળતો એવો તે
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy