________________
१२६
भविष्यद्बलभद्रत्वादिति ध्यात्वेव भूभुजा । बलभद्राभिधानेनाऽऽहूतः प्रेमकिरा गिरा ||८||
अन्यदा बहिरुद्याने, चञ्चच्चम्पकचारुणि । वरधर्माभिधः सूरिर्भगवान् समवासरत् ॥९॥
तदाऽऽगमनमङ्गल्यमाकर्ण्याऽऽरामपालकात् । यथेच्छं पीतपीयूषगण्डूष इव सोऽहृषत् ||१०||
तं नमस्कर्तुमुर्वीशश्चचालाऽचलमानसः । पिदधानो वैरच्छर्दिवं हंसगणैरिव ॥ ११ ॥
दन्ताबलैर्बलोद्दामैरभ्रमूवल्लभायितैः । तुरङ्गैश्चापि मार्तण्डरथादपहृतैरिव ॥ १२॥
श्री मल्लिनाथ चरित्र
સૂચિત એક પુત્ર થયો. (૭)
એટલે ભવિષ્યમાં એ બળભદ્ર થશે એમ વિચારીને રાજાએ પ્રેમપૂર્વક વાણીથી બળભદ્ર નામથી તેને બોલાવ્યો. અર્થાત્ બળભદ્ર નામ પાડ્યું. (૮)
ચંપકવૃક્ષોદ્યાનમાં વરધર્માચાર્યનું આગમન.
એકવાર વિકસિત ચંપકવૃક્ષથી મનોહર બાહ્ય ઉદ્યાનમાં વરધર્મ નામના આચાર્ય ભગવંત જ પધાર્યા. (૯)
આરામ-પાલકના મુખથી વૃત્તાંત સાંભળીને યથેચ્છ કરેલા પીયૂષપાનની જેમ મહાબલરાજા અત્યંત હર્ષિત થયો. (૧૦)
પછી જાણે હંસોનો સમૂહ હોય તેવા નવીન છત્રોથી આકાશને આચ્છાદિત કરતો, પોતાની વલ્લભા એવી હાથણીઓ સહિત બલિષ્ઠ એવા હાથીઓથી જાણે રવિના રથમાંથી અપહરી લાવ્યા
१. नवच्छत्रैरिति पाठान्तरम् ।