________________
११४
श्री मल्लिनाथ चरित्र एवं संसारकल्पद्रोर्बुभुजे विषयावलीम् । भाविनस्तीर्थकृज्जीवा, भावदेवा इवाऽवनौ ॥५३५॥ अन्येधुर्बलबोधाय, पुना रत्नेन्दुसंयमी ।। इन्द्रकुब्जे महोद्याने, स्थितवान् शमतानिधिः ॥५३६।। प्रत्येकबुद्धं निर्ग्रन्थं, श्रुत्वोद्यानसमागतम् । भवे संजातवैराग्य, इति दध्यौ बलो नृपः ॥५३७|| अलं मे पुत्रमित्रादिसुखैः क्षणविनश्वरैः । अलं मे संपदा कुम्भिकर्णतालविलोलया ॥५३८॥ अलं मे भववासेन, पाशेनेवाऽन्तरात्मनः । ध्यात्वेति सुतमाहूय, मन्त्रिणश्चाभ्यधादिदम् ॥५३९।। ગણાય છે. (૩૫) ઉદ્યાનમાં પ્રત્યેકબુદ્ધ રત્નચંદ્ર મુનિનું આગમન.
સુણી દેશના ચારિત્ર ગ્રહણના અરમાન. એકવાર ફરી બળરાજાને બોધ આપવા માટે સમતાના નિધાનરૂપ રત્નચંદ્રમુનિ ઇંદ્રકુન્જ નામના મહાઉદ્યાનમાં પધાર્યા. (પ૩૬)
તે પ્રત્યેકબુદ્ધ નિગ્રંથને ઉદ્યાનમાં પધારેલા સાંભળીને સંસાર પર વિરાગી બળરાજા આ પ્રમાણે ચિતવવા લાગ્યો કે :- (પ૩૭)
પુત્ર-મિત્રાદિકના ક્ષણવિનાશી એવા સુખથી હવે મારે સયુ! ગજના કર્ણતાલ જેવી ચપળ સંપત્તિઓથી પણ સર્યું (૫૩૮)
અને અંતરાત્માને પાશસમાન (બંધન સમાન) આ સંસારવાસથી પણ સર્યું. આ પ્રમાણે ચિંતવી પોતાના પુત્ર અને મંત્રીઓને બોલાવીને તેણે કહ્યું કે – (૩૯)