SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ: સ श्रुत्वेदं ब्राह्मणो दत्त्वा, सहस्रं काञ्चनस्य च । ताभ्यां सार्द्धमगाद्धाम, ब्राह्मणो हर्षपूरितः ॥४०४॥ दुःखधार्यमिदं वित्तं, यद्यागच्छत्यसौ मुनिः । समीचीनं तदाऽऽयासीच्चिन्तितोपनतोऽथ सः ॥४०५॥ सशिष्यमागत वीक्ष्य, तमृषि स्माह भूपतिः । ઋણે ! પૃહા હેમેવું, ઘેટું મનસિ મા થા: I૪૦દ્દા क्रोधान्धः स मुनिः प्राह, ग्रहीष्येऽल्पं न काञ्चनम् । अथोचेऽङ्गारवक्त्रोऽमुं, चन्द्रशेखरमर्थय ॥४०७।। દો. કારણ કે સંતો અર્થજનની પ્રાર્થનાનો ભંગ કરતા નથી.” (૪૦૩) આ પ્રમાણે સાંભળી હજારસુવર્ણ દઈને હર્ષિત થતો બ્રાહ્મણ તે બંનેને લઈને પોતાને ઘરે ગયો. (૪૦૪) હવે હરિશ્ચંદ્ર રાજા ચિંતવવા લાગ્યો કે, “જો મુનિ આવે તો સારું, કારણ કે આ સુવર્ણની સંભાળ રાખવી બહુ મુશ્કેલ છે.” એમ ચિતવતા જ તે મુનિ ત્યાં ઉપસ્થિત થઈ ગયા. (૪૦૫). પછી શિષ્યસહિત આવેલા તે ઋષિને જોઈને રાજાએ કહ્યું કે, છે ઋષે ! મનમાં ખેદ ન કરો અને આ સુવર્ણ ગ્રહણ કરો. (૪૦૬) એટલે ક્રોધાંધ થઈને તે મુનિએ કહ્યું કે - અરે ! આટલું થોડું સોનું હું લેવાનો નથી.” પછી અંગારમુખે રાજાને કહ્યું કે, અહીંના ચંદ્રશેખર રાજા પાસે યાચના કર એટલે તે દ્રવ્ય આપશે. (૪૦૭) એટલે હરિશ્ચંદ્ર કહ્યું કે :- “હે અંગારમુખ! આવું અનુચિત
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy