________________
પાંચમો કર્મગ્રંથ
હવે યોગદ્ધિ તથા કર્મના અધ્યવસાય સંખ્યા કહે છે–સમયે સમયે યોગવૃદ્ધિનું સ્વરૂપ કહે છે-અવર્યાપ્તાને પ્રતિસમયે અસંખ્યાતગુણી યોગદ્ધિ હેય. પડેલા સમયથકી બીજે સમયે અસંખ્યાતગુણ વીર્યવૃદ્ધિ હોય. બીજાથી ત્રીજે સમયે અસંખ્યાતગુણુ વીર્ય
. એમ ઉત્કૃષ્ટ સ્થિતિપર્યત જાણવું. અને એકેકે સ્થિતિબંધે તેના હેતુભૂત અસંખ્ય લકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાન હોય. તે અધ્યવસાયસ્થાને આયુ વજીને સાત કર્મને વિષે પ્રતિસ્થિતિએ વિશેષાધિક હય, તે આ પ્રમાણે-પ્રથમ જઘન્ય સ્થિતિએ અસંખ્ય લેઓકાશ પ્રદેશ પ્રમાણ હેય, તેથકી સમયાધિક બીજી સ્થિતિને વિશેષાધિક હેય. ત્રીજી સ્થિતિએ તેથી વિશેષ વિશેષાધિક હેય, થાવત ઉત્કૃષ્ટ સ્થિતિ લગે વિશેષાધિક હેાય. આયુકર્મને વિષે અસં
ખ્યાતગુણ કહેવા, તે આ પ્રમાણે-આઉખાની પહેલી જઘન્ય સ્થિતિએ અસંખ્યાત કાકાશ પ્રદેશ પ્રમાણ હેય. સમયાધિક બીજી સ્થિતિએ અસંખ્યાતગુણ એમ થાવત ઉત્કૃષ્ટ લગે કહેવું. - હવે પ્રકૃતિએને અબંધકાલ કહે છે–તિર્યંચત્રિક, નરકત્રિક, ઉધોતનામ, એ સાતનો મનુષ્યભવો સહિત ચાર પેપમ અધિક ૧૬૩ સાગરોપમ ઉત્કૃષ્ટ અબંધકાલ જાણ. સ્થાવરચતુષ્ક, જાતિ ચાર આતાપનામ, એ નવ પ્રકૃતિને વિષે મનુષ્યભવયુકત ચાર પોપમ અધિક ૧૮૫ સાગરેપમ ઉત્કૃષ્ટ અબંધકાલ જાણ. પહેલું સંઘયણ સંસ્થાન વી શેષ દશ સંઘયણસંસ્થાન, અશુભ ખગતિ, અનંતા નુબંધી ચાર, મિથ્યાત્વમેહની, દુર્ભગતિગ, થીણદ્વિત્રિક, નીચગેત્ર, નપુંસક, સ્ત્રીવેદ, એ ૨૫ પ્રકૃતિની અબંધસ્થિતિ નરભવયુકત ૧૩ર સાગરેપમ જાણવી. એ કા પ્રકૃતિની અબંધસ્થિતિ પંચૅદિને વિષે જાણવી.
અબંધકાલ પૂર્વના સ્થાન અને સતત બંધકાળ કહે છે-વિજયાક્રિકે બેવાર અને અભ્યતે ત્રણવાર, એવં ૧૩૨ સાગરોપમ તથા રૈવેયકે એકવાર, પછી વિજ્યાદિ બેવાર અને અશ્રુતે ત્રણવાર, એવું ૧૬૩ સાગરેપમ થાય. તથા તમ પ્રભાએ એકવાર, નવમે પ્રિયકે એકવાર, પછી વિજયાદિ બેવાર, અને અશ્રુતે ત્રણવાર, એમ ૧૮૫ સાગરોપમ થાય. વચ્ચે મનુષ્યના જેટલા ભવ થાય તેટલો અધિક કાલ જાણવે એ પ્રકારે ૨૫, ૯૭, પ્રકૃતિને અનુક્રમે અબંધકાળ હેય.