________________
છટા કગ્રંથ.
( ૧૨૫ ) બધે માટે. ૧૪ મે ગુણહાણે છેલ્લા ૪ ભાંગા હાય, ત્યાં પાંચમા છઠ્ઠા પ્રથમ સમયે, અને સાતમે, આઠમા ચશ્મ સમયે હાય. તથા ગાત્રકના પ્રથમના ૫ ભાંગા મિથ્યાત્વ ગુણઠાણે હાય. તેમાં પહેલા વને શેષ ૪ ભાંગા બીજે ગુણઠાણે હાય. ત્રીજાથી પાંચમા સુધિ ચેાથેા પાંચમા એ એ ભાંગા હાય. છઠ્ઠાથી દશમા ગુઠાણા સુધિ પાંચમા ભાંગે। હાય, અને અગ્યારથી તેરમા ગુઠાણા સુધિ છો ભાંગા હાય. મધના અભાવથી એક અયેટિંગ કેલિને એ ભાંગા હાય. ઉંચના ઉદય, એની સત્તા એ પ્રથમ સમયે, અને ઉંચના ઉદ્દય ઉ‘ચની સત્તા એ ભાંગા ચરમ સમયે હેાય.
હુવે આચુક'ના ભાંગા કહે છે—મિથ્યાત્વ ગુણઠાણે ૨૮ ભાંગા હાય. સાસ્વાદન ગુણહાણે ૨૬ હાય, કેમકે મનુષ્ય તિર્યંચ સાસ્વાદને વતાં નરકાસુ ન બાંધે માટે. મિશ્રગુણઠાણે ૧૬, મિશ્રદૃષ્ટિ આયુષ્ય ન બાંધે માટે. આયુ ભધકાલના નારકીના ૨, તિર્યંચ મનુષ્યના ૪-૪ અને દેવતાના ૨ ભાંગા, એવ` ૧૨ વિના ૧૬ ભાંગા હોય. ચેાથે ગુણહાણે ૨૦ ભાંગા હોય તે આ પ્રમાણે—તિર્યંચના આયુએધકાલે નરકતિર્યંચ મનુષ્ય આયુ મધના ૩ ભાંગા, એમ ૩ મનુષ્યના. દેવતાને આશુભ ધકાલે તિર્યંચ આયુષધના ૧, એમ નારકીના ૧ ભાંગા. એવં ૮ ભાંગા વિના શેષ ૨૦ ભાંગા હોય. પાંચમે ગુણહાણે ૧૨ ભાંગા તે આ પ્રમાણે દેશવિરતિ મનુષ્ય તિર્યંચ એક દેવતાનુ જ આયુ માંધે માટે તિર્યંચ અને મનુષ્યને પરણવાયુ અધકાલથકી પૂર્વે એકેક ભાંગા, તથા પરભવાયુ`ધકાલે એકેક ભાંગા, અને આયુએલકાલ પછી ચારે ભાંગા હેાય; કેમકે ક્રાઇક તિર્યંચ મનુષ્ય ચારે માંહેલુ એક આયુ માંધીને પછી દેશિવરતપણુ પામે માટે. એ હું મનુષ્યના અને ૬ તિર્યંચના એવ' ૧૨ ભાંગા હાય. છઠે, સાતમે એ એ ગુણઠાણે ?–? ભાંગા હેાય. એ ગુણઠાણે મનુષ્યના ૬ ભાંગા દેશિવરતિની પેઠે જાણવા. આયુÖધકાલથી પૂર્વે ૧, અકાલે ૧, અધકાલ પછી ૪ એવ’૬. આઠમાથી અગ્યારમા સુધિ એ ચારે ગુણઠાણે એ એ ભાંગા ઉપશમણિ આશ્રી હેાય કેમકે મનુષ્ય આયુના ઉદ્દય અને મનુષ્ય આયુની સત્તા એ ભાંગા આયુએધકાલથી પૂર્વે હાય, અને મનુષ્ય આયુના ઉદ્દય, અને મનુષ્ય દેવ આયુની સત્તા એ ભાંગા આયુએધકાલ પછી હેાય. એ ચાર ગુણઠાણાવાલા આયુ માંધે નહિ,