SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન ક મીમાંસા રાખ્યું. એ ગ્રન્થ ક્રાઉન આપેલ્ટ લગભગ ૮૦થી ૧૦૦ ફ્રામ જેટલો થશે એમ જણાતાં એ બે વિભાગમાં રજૂ કરવાને એમણે વિચાર રાખ્યા છે. સાહિત્યકારાને તેમ જ ક સિદ્ધાન્તના અભ્યાસીઓને અને વળી ક્રમ તત્ત્વના ગવેષકાને માર્ગદશક બને તેવા આ ક મીમાંસા નામના ગ્રન્થના પ્રસ્તાવરૂપે શ્વેતાંબરીય અને દિગમ્બરીય કૃતિ અને તેના કર્તાઓને પણ પરિચય આપતુ કસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય (Literature about the Doctrine of Karman) નામનું આ પુસ્તક એમણે તૈયાર કર્યું છે. ४ પ્રે. કાપડિયાના નામથી અને એમની સાહિત્યપ્રવૃત્તિથી જૈના જ નહિ પરંતુ કેટલા યે અજૈન વિદ્યાના સુપરિચિત છે એટલે એમને અંગે વિશેષ ન કહેતાં એમની કૃતિએની સૂચી પૃ. ૬-૧૦માં અમે આપી છે. અત્યાર સુધીમાં પ્રસ્તુત ગ્રન્થમાલામાં અમે નીચે મુજબનાં ચાર પુષ્પા પ્રસિદ્ધ કર્યાં છે અને આજે આ ગ્રન્થમાલામાં પાંચમા પુષ્પ તરીકે આ પુસ્તક પ્રસિદ્ધ કરતાં અમને ઘણા આનદ થાય છે. ૧. શ્રીનેમવિજયજીએ રચેલા ધમ પરીક્ષાના રાસ સા. ૨--૪. શ્રીસિદ્ધાન્તસારકૃત દનરત્નરત્નાકર (ભા. ૧-૩ ). આ ત્રણે ભાગ શ્રીમાહનલાલજી જૈન જ્ઞાનભંડારના કાર્યવાહક ( ગોપીપુરા, સુરત ) પાસેથી આઠ આઠ રૂપિયે વેચાતા મળી શકશે. પ્રસ્તુત પુસ્તકના પ્રકાશન અંગે પ. પૂ. ૫. શ્રીનિપુણમુનિજી ગણિવર્યં અમને પ્રેરણા કરી હતી તે બદલ અમે તેમના સહૃદય ઉપકાર માનીએ છીએ. અમારું આ પુસ્તક બને એટલું શુદ્ધ છપાય તે માટે પ. શ્રીનિપુણમુનિજી ગણિવર્ય ના શિષ્યરત્ન શ્રીચિદાનન્દમુનિએ બીજી વારના મુદ્રપત્રાની બીજી નકલ જોઇ આપી છે તે માટે અમે એમના ઋણી છીએ. ૧ આ પુસ્તક સિલ્લુકમાં નથી.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy