SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ કમસિહાન સંબંધી સાહિત્ય [ ખંડ ૧: ૪૨, ૭૦, ૮૫, , ૯૮, ૧૫, ૧૧૫, ૧૧૭, ૧૨૫, ૧૩૨, ૧૩૮, ૧૬૭, ૨૨૧, ૨૪૯, ૨૫૦, ૨૬૬, ૨૬૮, ૨૬, ૨૮૨, ૨૯૬, ૩૯, ૩૬૨, ૩૬૫, ૪-૭, ૪૧૯,૪૨૨, ૪૬૪, ૪૮૮, ૪૮૮, ૫૦૧, ૫૦૪, ૫૦૬, ૫૬ , પદ૬, ૬૦૬, ૬૫૮, ૬૬૮. ૬૮૬, ૭૦૦, ૭૧૦, ૫૫ ને ૭૫૮. આ ઠાણમાં કર્મના વિવિધ રીતે પ્રકારે પાડાયા છે : પ્રદેશ-કર્મ અને અનુભાવ-કર્મ એમ બે પ્રકાર તેમ જ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ એમ ચાર પ્રકાર: કમબ ધના પણ આ જ ચાર પ્રકારો ગણવાય છે શુભ અને શુભાનુબ ધી, શુભ અને અશુભાનુબંધી, અશુભ અને અશુભાનુબંધી તથા અશુભ અને શુભાનુબંધી એમ કર્મને ચાર પ્રકાર. કર્મના ઉપક્રમના ચાર પ્રકારો : બંધને પાક્રમ, ઉદીરણો - પક્રમ, ઉપશમાપક્રમ અને વિપરિણામનેપક્રમ અને એ પ્રત્યેકના પ્રકૃતિ, સ્થિતિ ઇત્યાદિ ચચ્ચાર ઉ૫પ્રકાર. સંક્રમ, નિધત્ત અને નિકાચિતના પ્રકૃતિ વગેરે લક્ષીને ચાર પ્રકારો, શુભ અને શુભવિપાકી, શુભ અને અશુવિપાક, અશુભ અને અશુભવિપાકી તથા અશુભ અને શુભવપાકી એમ કમેના ચાર પ્રકાર. ત્રસ અને સ્થાવર છનાં તેમ જ ત્રણે લિંગવાળાનાં કર્મ, સંબંધી ચયન, ઉપચયન, બંધ, ઉદીરણ, વેદના અને નિર્જ. પ્રકૃતિ વગેરે ચારને લક્ષીને કર્મનું અપબહુવ. પાપ-કર્મબંધનાં બે કારણ: રાગ અને દ્વેષ, અલ્પ અને દીધ આયુષ્યબંધનાં તેમ જ શુભ અને અશુભ એવાં દીર્ધ આયુષ્યનાં પણ ત્રણ ત્રણ કારણો. પાપકર્મની ઉદીરણાના બે કારણોઃ આભુપગમિકી વેદના અને ઔપક્રમિકી વેદના આઠે કર્મનાં ચયનથી માંડીને નિર્જરાનાં ક્રોધાદિક ચાર કારણે. સંસારી છના ચયનાદિને ચારે ગતિ, પાંચે જાતિ અને છયે નિકાયને લક્ષીને વિચાર ૧. આ બાબત સમવાયમાં પણ છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy