SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પુરવણ પૃ ૩૩, ૫. ૧૮ ન્યાયાચાર્યે કમ્મપયડિસંગહણી ઉપર એક લઘુ ટીકા પણ રચી છે. એની સાત ગાથાની ટીકા જેટલો ભાગ મળ્યો છે અને એ ગુરુતત્તવિણિછયના અંતમાં છપાવાય છે. પૃ. ૬, પં. ૪. વિલક્ષણતા – પ્રસ્તુત પંચસંગહપગરણમાં તીર્થકર-નામ-કર્મની, આહારકઠિકની તથા “નિદ્રાદિક પંચકની જઘન્ય સ્થિતિનું. "ન્દ્રિયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિનું તેમ જ ચતુરિન્દ્રિયાદિ છના બન્ધહેતુનું પ્રતિપાદન કરતી વેળા ત્રણ વેદનો ઉલ્લેખ કમ્મપડિસંગહણ વગેરેથી ભિન્ન રીતે દર્શાવાયેલાં છે મલયગિરિસૂરિએ આ વિલક્ષણતાઓ નોંધી છે અને પહેલી ચાર બાબતને મતાંતર તરીકે નિર્દેશ કરી પાંચમી માટે તત્ત્વ અતિશયજ્ઞાનીઓ જાણે છે એમ કહ્યું છે. | પૃ. ૬૦, પં. ૧૬. પ્રણેતા – પ્રસ્તુત પંચસંગહપગરણના પ્રણેતાનું નામ ચન્દ્રષિ (ચન્દ્રઋષિ) છે. આ પગરણની પજ્ઞ મનાતી વૃત્તિને અંતમાં સુચવાયા મુજબ એઓ પાશ્વર્ષિના શિષ્ય(?) થાય છે. આ ચન્દ્રર્ષિ તથા પાર્શ્વર્ષિ વિશે વિશેષ જાણવા માટે કઈ સાધન અદ્યાપિ મળી આવ્યું નથી. પૃ. ૭૯, ૫. ૧૦. ૫ડશીતિપ્રકાશ-આ શ્રીવિજયસૂરિજીના ૧. આ અન્ય કૃતિઓ સહિત જૈ. આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૫માં પ્રકાશિત કરાઈ છે. ૨ જુઓ ૫, ૪૬. ૩ જુઓ ૫, ૪૭. ૪ જુઓ ૫, ૪૮. ૫ જુઓ ૪, ૫૫. ૬ જુઓ ૪ ૧૮ની પન્ન મનાતી વૃત્તિ. ૭. આ વૃત્તિ મૂળ સહિત મનસુખભાઈ ભગુભાઈએ ઈ. સ. ૧૯રામાં છપાવી છે.'
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy