SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ૧૦. કર્મસિદ્ધાન્ત સધી સાહિત્ય [ ખડ ૨: કર્માંના કયા કયા પ્રકાર એ બાંધનારની કઈ કઈ શક્તિને એના કયા કયા મૌલિક ગુણુને! ઘાતક કે હાનિકર્તા કે અવરેાધક છે ? ૧૧. કાઇ પણ પ્રકારનું ક્રમ` કે એના તમામ પ્રકારેને સમૂહ સંસારી જીવ ઉપર સર્વાંશે સત્તા જમાવી શકે ખરે ?—એ જીવના એક એક મૌલિક ગુણને પૂરેપૂરા હણી નાંખે ખરા ? ૧૨. કર્મબંધ થયા એટલે એ ક્રમનું ફળ ભેગવવું જ પડે કે કેમ ? ૧૩, કર્મનું ફળ સભાનપણે જ ભેગવાય કે કેમ ? ૧૪. કર્મનું ફળ સ્વત: મળે કે ઇશ્વરાદિ એ ફળના દાતા છે ? ૧૫. કમનેા કર્યાં તે જ ક`ના ભક્તા છે કે અન્ય કે કેમ ? ૧૬. ક્રમનું ફળ એના નિયત સમય પહેલાં ભગવી શકાય ખરું અને એમ હાય તે તેમ કરવા માટે એ બાંધનારે શું કરવું જોઇએ ? ૧૭. ક્રમ બાંધ્યા પછી તેની શક્તિમાં ફેરફાર થઇ શકે ? ૧૮. એક જાતનું કર્મ બાંધ્યા પછી તેને અન્ય પ્રકામાં કે ઉપપ્રકારમાં ફેરવી શકાય ? અને જો આવે ફેરફાર કરી શકાય તેમ ડાય તે તે ગમે તે જાતના ક્રમ માટે શકય છે કે અમુક જ જાતના ? ૧૯. જૈન દર્શન પ્રમાણે કમ એ સ`સારી જીવે પેાતાના પ્રદેશેામાં રહેલી અને સ્થિતિપરિણત (નહિ કે ગતિરિજીત) એવી કામણુ વ ણાનું કરેલા ગ્રહણુનું પરિણમન છે તેા કમ` ભાગવાઇ રહેએ જીવથી છૂટું પડે પછી શું એ પાછું ક્રામ્હણુ વ ણારૂપ જ અની જાય છે કે કેમ ? ૨૦. જે સમયે સ`સારી જીવ ક્રમ` ખાંધે તે જ સમયે એ જીવને અન્ય કમા ભેગવટા—ઉદય વગેરે હાય?
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy