SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ કસિદ્ધાન્ત સબંધી સાહિત્ય ખંડ ૨ ત્રિભંગી, (૪) સત્તા–ત્રિભંગી, (પ) સત્તસ્થાન-ત્રિભંગી અને (૬) ભાવ-ત્રિભંગી. આ પૈકી આસવ-ત્રિભંગીમાં ૬૩ ગાથા છે અને એ કૃતમુનિની રચના ગણાય છે. બંધ-ત્રિભંગીમાં ૪૪ ગાથા છે અને એના કર્તા તરીકે નેમિચન્દ્રના શિષ્ય માધવચન્દ્રને ઉલ્લેખ કરાય છે. ઉદીરણુ-ત્રિભંગીને “ઉદય-ત્રિભંગી' પણ કહે છે. એમાં ૭૩ ગાથા છે. અને એ નેમિચન્દ્રની કૃતિ હેવાનું મનાય છે. સત્તા–ત્રિભંગીમાં ૩૫ ગાથા છે અને એના પ્રણેતા તરીકે નેમિચન્દ્રનું નામ ગણાવાય છે. સત્તસ્થાન-ત્રિભંગીમાં ૩૭ ગાથા છે અને એના કર્તા કનકનંદિ છે. એના ઉપર નેમિચન્દ્રની ટીકા છે. ભાવ-ત્રિભંગીમાં ૧૧૬ ગાથા છે અને એ શ્રતમુનિની રચના ગણાય છે. . દિવ ૧. આ છે ત્રિભંગીઓ પૈકી પ્રથમ અને અંતિમ “મા ગ્રંથમાં ગ્રંથાં ૨૦ તરીકે વિ. સં.-૧૯૭૮માં પ્રકાશિત કરાઈ છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy