SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કર કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ખડ ૨: ક્રમે ૮૨૫, ૧૪૧, ૧૨૫, ૧૮૭ અને ૨૨૦ શ્લોક છે. આમ કુલ્લે ૧૪૯૮ ક છે. આ પ્રમાણેની હકીકત જિ. ૨. કે. (વિ. ૧, પૃ રર૯)માં અપાઈ છે પણ આ કૃતિ અત્યારે તે અપ્રકાશિત છે, સંસ્કૃત રૂપાન્તર – અમિતગતિએ વિ. સં ૧૯૭૩માં સંસ્કૃતમાં રચેલ પંચસંગ્રહ એ ગોમટસારનું લગભગ રૂપાંતર છે એમ જિ. ર. કે. (વિ. ૧, પૃ. ૨૨૯)માં કહ્યું છે. અંગ્રેજી અનુવાદ – જગદરલાલ જૈનીએ ગોમટસારને અગ્રેજી પ્રસ્તાવના અને ટિપ્પણો સહિત અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે અને એ છપાવાયો છે. જુઓ પૃ. ૧૫૯. કશ્મકંડને હિન્દી અનુવાદ – આ “ર. જે. શા.”માં બે ભાગમાં પ્રકાશિત કરાય છે. પ્રથમ ભાગના અનુવાદક ખૂબચંદ શાસ્ત્રી છે અને દ્વિતીયના મનહરલાલ શાસ્ત્રી છે. જુઓ પૃ, ૧૫૮. (૩) અજ્ઞાતક્તક કર્મબન્ધ આ સંસ્કૃત કૃતિ અમિતગતિની સામે હશે. જુઓ પૃ ૧૬૪. | (8) અમિત તિકૃત 'પંચસંગ્રહ પરિમાણ – અમિતગતિકૃત આ પંચસંગ્રહના પરિમાણ અંગે અજ્ઞાતકર્તક દિ. પંચસંગહની પ્રસ્તાવના (પૃ. ૧૪)માં કહ્યું છે કે આ કૃતિના પાંચે પ્રકરણની શ્લોકસંખ્યા ૧૪પ૬ છે અને ગધાત્મક ભાગ લગભગ ૧૦૦૦ લેક જેવડે છે. વિષય – આ પાંચ પ્રકરણમાં વિભક્ત છે. એનાં નામ ૧. આ કૃતિ "મા. દિ. ગં'માં ઈ. સ. ૧૯૨૭માં છપાવાઈ છે. ત્યાર બાદ વંશીધર શાસ્ત્રીને અનુવાદ સહિત એ સેલાપુરથી પ્રકાશિત કરાઈ છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy