SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વિષય-પ્રદર્શન પુષ્યાંક વિષય (૨) કમ્મપયડિસંગહણી (કર્મપ્રકૃતિસંગ્રહણી) ર૯-૩૬ સંગ્રહાત્મક કૃતિ, પ્રણેતા, સામ્ય, ઉપયોગ, સમય, સમાન ગાથા, વિવરણો, યુણિને રચના સમય, વિલક્ષણતા, છાયા, ગુજરાતી ભાષાંતર, અકારાદિ કમ, સંસ્કરણ, પરિશીલનની આવશ્યક્તા અને સમાનનામક કૃતિઓ. પ્રકરણ : અનાગમિક પાંચ રત્નો (ચાલુ) ૩૭-૫૫ (૩) સત્તરિયા (સપ્તતિકા) ૩૭–૫૪ નામકરણ, ગાથાની સંખ્યા, વિષય, કતૃત્વ, રચના સમય; વિવરણઃ અંતરભાસ, ચણિઓ, ભાસ, ચણિ, વિકૃતિ, ટિપ્પણ, ટીકા, અવચૂર્ણિ, ભાષ્યટકા ઇત્યાદિ; ગુજરાતી શબ્દાર્થ અને ગાથાર્થ, બે ટખા, હિન્દી ગાથાર્થ, વિશેષાર્થ અને પ્રસ્તાવના: જેનોના બંને ફિરકાને માન્ય ગ્રન્થ, મતાંતરો, કર્મવિષયક મૂળ સાહિત્ય, ગાથાઓની ૮૯ની સંખ્યા, ચૂર્ણિકાર તરીકે ચર્ષિ, સકલનકાર, અંતબ્બાસના કર્તા, પુણ્ય અને પાપનાં ફળ, સામ્ય: સમાનનામક કૃતિઓ, વિશિષ્ટ પ્રકાશનની આવશ્યકતા અને ચાર બાબતો. (૪) સંતકર્મો (સત્કર્મન) (૫) કસાયપાહુડ (કષાયપ્રાકૃત) પપ પ્રકરણ ૫: પંચસંગહપગરણ (પંચસંગ્રહપ્રકરણ) ૫૬૬પ નામકરણ અને એની સાન્વર્થતા, પાંચ દાર (તાર), ભાષા, પરિમાણ, વિષય ઇત્યાદિ, સંક્ષેપ, “મહત્તર” તરીકેનો નિર્દેશ, ચન્દ્રર્ષિની કૃતિઓ, ચર્ષિનો સમય, દીપક, અન્ય વિવરણ, છાયા અને ગુજરાતી અનુવાદ. પ્રકરણ ૬: ચાર પ્રાચીન કર્મગ્રન્થ ૬૬-૭૪ સંજ્ઞા, સંખ્યા, છંદ અને ભાષા. ૬૬-૬૮ ૫૪
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy