________________
પ્રકરણ ૧૨] અછબડાગામ (પખણાગમ ) ૬૭ અને ૭૨૯ સૂત્ર છે. વિશેષમાં બન્જનીયને આશ્રીને વર્ગણાઓનું સવિસ્તર વર્ણન કરાયું છે. આમ કરીને આ ખંડનું “વગ્રણ નામ ચરિતાર્થ કરાયું છે. આમાં અનુક્રમે ૩૩, ૩૧ અને ૧૪ર સુરે છે. આ પૈકી પ્રથમ અનુગદ્વારમાંનાં બે સૂત્ર અને અંતિમમાંનાં સત્તર પદ્યાત્મક છે. આ ૧૯ (૨+૧૭)ને “ગાહાસત્ત’ કહ્યાં છે. પ્રથમ અનુગારમાં સ્પર્શને સળ રીતે વિચાર કરાયો છે. દ્વિતીયમાં કર્મના નામકર્મ ઈત્યિાદિ દસ ભેદ દર્શાવાયા છે અને સાથે સાથે એનો સાત નયપૂર્વક વિચાર કરાયો છે. અંતિમ અનુયાગદ્વારમાં જ્ઞાનના પાંચે પ્રકારો અને એના ઉપપ્રકારનું વિસ્તૃત નિરૂપણ છે. - પંદરમા તેમ જ સેળમા ભાગમાં કઈ સત્ર નથી પરંતુ “વગણું” ખંડના અંતિમ સૂત્રને દેશામર્શક માની આચાર્ય વીરસેને છખંડાગમમાં જે ચોવીસ અનુગદ્વાર પિકી છનું જ નિરૂપણ છે એટલે બાકીનાં નિબન્ધનાદિ અઢારનું એમણે કર્યું છે. આ પંદરમા ભાગમાં નિબન્ધન, પ્રક્રમ, ઉપક્રમ અને ઉદય એ ચાર અનુયોગદ્વારને સ્થાન અપાયું છે. જ્યારે બાકીનાં મેક્ષાદિ ચૌદનું નિરૂપણ રોળમાં ભાગમાં છે.
' - આ સેલમાં ભાગગત ધવલામાં પૃ. ૫૭૭ અને ૫૭૮માં આર્યો નન્દને અને પૃ. ૫૧૮ અને ૫૭૮માં આર્ય મંક્ષને “મહાવાચક તરીકે ઉલ્લેખ છે. પૃ. ૩૨૭ અને ૫૧૮માં નાગહસ્તિને ખમાસમણું” અને પૃ. ૫૨૨માં એમને ભડાઅ” કહ્યા છે. અંતમાં પૃ. ૧૧-૫૪માં સોળે ભાગગત છખંડાગમ અને ધવલામાંના પારિભાષિક શબ્દોની સૂચી અપાઈ છે.
મહાબંધ ઘણો મોટો હોવાથી વીરસેને એના ઉપર કોઈ ટીકા રચી નથી. બપદેવગુરુએ જે ટીકા રચ્યાનું કહેવાય છે તે ખરું હોય તો પણ એ અપ્રાપ્ય છે.
૧ જુએ ૫. ૧૩૩. ૨-૩ આ નામ માટે જુઓ પૃ. ૨૭૨૮,