SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ દસમા ભાગમાં (૧) વેદના-નિક્ષેપ, (૨) વેદના-નયવિભા- પણુતા, (૩) વેદનાનામવિધાન અને (૪) વેદનાદ્ધવ્યવિધાન એમ વેદના મહાધિકારનાં ૧ળ અનુયોગકારો પૈકી પહેલાં ચારને અહીં વિચાર કરાય છે. એમાં અનુક્રમે ૪, ૪, ૪ અને ૨૧૩ સૂત્ર છે વેદના-નિક્ષેપના ભેદ, ઉપભેદે ઈત્યાદિ નીચે મુજબ છે – આ વેદના-નિક્ષેપ નામ-વેદના . સ્થાપના-વેદના દ્રવ્ય-વેદના ભાવ-વેદના કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય આગમ ને આગમ આચમ આગમ જ્ઞાયક શરીર ભાવી વ્યતિરિત જીવ અજીવ ભાવી વર્તમાન સમૃધ્યાત વ્યક્ત કર્મ નેકમ . ૧. આનાં નામ માટે જુઓ પૃ. ૧૩૩. ૨. આના પછીનાં બેનું ભા. ૧૧માં અને બાકીનાં દસનું ભા. ૧૨માં નિરૂપણ છે, :23.]
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy